• બુધવાર, 17 જુલાઈ, 2024

અનંત-રાધિકાના સંગીત સમારોહમાં પહોંચ્યા ક્રિકેટરો

મુંબઈ, તા.  6 : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના લગ્ન કરી રહ્યા છે. જો કે લગ્ન પહેલાના કાર્યક્રમો માર્ચ મહિનાથી ચાલી રહ્યા છે. અંબાણી પરિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અનંત અને રાધિકા માટે ભવ્ય સંગીત સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં નામી બોલીવૂડ સેલિબ્રિટી સાથે ક્રિકેટર્સ.....