• બુધવાર, 15 એપ્રિલ, 2026

ઈરાન સાથે વેપાર કરતાં દેશો ઉપર ટ્રમ્પે ટેરિફનો કોરડો ઉગામ્યો

નવી દિલ્હી, તા. 7 : ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો શરૂ થવા છતાં હજી તણાવમાં ઘટાડો થવાનાં કોઈ અણસાર મળી રહ્યાં નથી. રશિયા પછી હવે ઈરાન સાથે વેપાર કરતા, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આયાત કરતાં દેશો ઉપર વધારાનો ટેરિફ લાદવાનાં આદેશ ઉપર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યાં છે. વ્હાઇટ હાઉસે આ વિશે માહિતી આપતાં….