નવીદિલ્હી, તા.7: સુદાનમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલ્યા આવતાં ગૃહયુદ્ધમાં માનવીય સંકટ ઘેરાઈ ગયું છે. સેના અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ચાલતા યુદ્ધે દેશની રાજકીય વ્યવસ્થામાં સંપૂર્ણપણે ઉથલપાથલ મચાવી દીધેલી છે. દરમિયાન સુદાનના નોર્થ કોર્ડોફાન પ્રાંતના રહાદ નજીક શનિવારે થયેલા એક ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 24…..