• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
તાજી ખબર
મરણ
જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

જેતપુરના સ્વ. કાંતાબેન મનસુખલાલ અભેચંદ ભોડીયાના પુત્ર બિપીનનાં પત્ની સૌ. પ્રજ્ઞા (ઉં. 64) 20મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ચિરાગ, શ્રદ્ધાનાં માતા. કમલેશ, અમીષાબેન હરેશકુમાર બોટાદરાનાં ભાભી. સ્વ. રમાબેન દલીચંદભાઈ ભગવાનજી દામાણીનાં પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા 22મી ને રવિવારે 3થી 5. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એસ.વી. રોડ, કાંદિવલી (પ.). ચક્ષુદાન કર્યું છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

વઢવાણના કુસુમબેન રમેશભાઈ શાહ (ઉં. 74) શનિવાર 21મીએ અવસાન પામ્યાં છે. તે તુષારભાઈ- જાગૃતીબેન, સંજયભાઈ- રીન્કુબેન, આશીષભાઈ- છાયાબેન, વિપુલભાઈ- અલ્પાબેન, અમિતાબેન ધર્મેશભાઈ શાહ, નીતાબેન હિમાંશુભાઈ શાહ, પ્રિતીબેન ધીરેનભાઈ શાહ, આશાબેન અજીતભાઈનાં માતા. ધ્વનિ- દિપ, યશ્વી- ભવ્ય, ક્રિષ્ના, સોહમ, દિવ્ય, રિહેનનાં દાદી. જીનય, રોનકનાં નાની. સ્વ. કેશવલાલ જગજીવનદાસ વોરાના દીકરી. નવનીતભાઈ, રમેશભાઈ, કનુભાઈ, રજનીભાઈ, ચંદ્રાબેનનાં બહેન. પ્રાર્થનાસભા રવિવાર 22મીએ 4થી 5.30. (ચક્ષુદાન તથા ત્વચાદાન કર્યું છે.) ઠે. : લવન્ડર બાગ, 90 ફીટ રોડ, પહેલે માળે, ઘાટકોપર (પૂ.).

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન

મોરબીનાં કંચનબેન વાડીલાલ રાજપાળ મેહતાના પુત્ર ભુપતભાઈ (ઉં. 80). તે સ્વ. કલાબેનના પતિ. નિલેશ- યામિની, જયેશ- નીલિમા, નીપા- ભાવેશના પિતા. શાંતાબેન બુટાલાલ હુકમચંદ શાહના જમાઈ. વસુમતીબેન મણિયાર, નિરંજનાબેન મેહતા, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. મધુસુદનભાઈ, આશિતાબેન તુરખિયાના ભાઈ. જેનીલ, અનેરી, મોક્ષિત અને સ્તુતિના દાદા શુક્રવાર 20મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર 22મીએ 3.30થી 5. ઠે.: શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ સ્વામી શ્રી વલ્લભદાસ માર્ગ, પ્લૉટ નં. 6, ગુરુકૃપા હૉટેલની સામે, સાયન (પ.). લૌ. વ્ય. બંધ છે. ત્વચાદાન અને ચક્ષુદાન કર્યું છે.

 

કવીઓ જૈન

છસરાના પ્રફુલ મગનલાલ છેડા (ઉં. 53) 19મીએ અવસાન પામ્યા છે. તે મણીબેન મગનલાલના પુત્ર. શીપતિદેવી બાલેશ્વર શર્માના જમાઈ. સીમાના પતિ. શિવાની, લબ્ધી, રિતિકાના પિતા. રમીલા, ભરત, કલ્પના સ્વ. રાજેશ, રજનિસ શિલ્પાના ભાઈ.  પ્રાર્થનાસભા 2 થી 4. ઠે.: કરશન લધુ નિસર જૈન ધર્મ સ્થાનક, તુલિંજ રોડ, ચાર રસ્તા, નાલાસોપારા (પૂ.).

 

બિદડાના વસંત કેશવજી દેઢિયા (ઉં. 67) 20મીએ અવસાન પામ્યા છે. તે કસ્તુરબેન કેશવજીના પુત્ર. વીણાના પતિ. પરિન્દા, કેતકીના પિતા. સં.પક્ષે. પ.પૂ. મુની શ્રી તીર્થરત્નસાગર મ.સા. અનિલ, વાસંતી, ભારતીના ભાઈ. અનસુયાબેન નવીનચંદ્ર પારેખના જમાઈ. પ્રાર્થના 4 થી 5.30. ઠે.: દુર્ગાદેવી શરાફ હોલ, એસ.વી. રોડ. મલાડ (પ.).

 

મોખાના વસંત કેશવજી વિસરિયા (ઉં. 70) 17મીએ અવસાન પામ્યા છે.  લક્ષ્મીબેન કેશવજીના પુત્ર. સુશીલાના પતિ. સપનાના પિતા. રૂક્ષ્મણી, મુલબાઇ, લીલાવંતીના ભાઈ.  જ્યોત્સના વિમલડેના જમાઈ.  પ્રાર્થના રાખી નથી. ઠે.: સુશીલા વસંત, 264, સ્વામી વિવેકાનંદ રોડ, કોલકાતા-6.

 

બિદડાનાં હીરબાઇ વસનજી પોલડિયા (ઉં. 93) 20મીએ અવસાન પામ્યાં છે આસુડીબાઇ વેલજી માડણનાં પુત્રવધૂ. ધીરજ, નીતાનાં માતા. રતનબેન શામજી વીરજીનાં પુત્રી. કલ્યાણજી, દેવચંદ, નેમચંદ, મણીબેન કલ્યાણજી, કેસરબેન નગીનદાસનાં બેન.  પ્રાર્થના રાખી નથી. ઠે.: ધીરજ વિસનજી પોલડિયા, `એશિયાડ' રૂમ નં. 9, 1લે માળે ચરઇ થાણા (પ.). 

 

પુનડીનાં તેજબાઈ છેડા  (ઉં. 96) 20મીએ અવસાન પામ્યાં છે. તે સુંદરબાઇ રતનશી  ખેતશીનાં પુત્રવધૂ. કુંવરજીનાં પત્ની. જયવંતી, ભાગ્યવંતી (મીના), જયંતિ, સરોજ, ભદ્રીકનાં માતા. પાનબાઇ આસુ ગોવાનાં સુપુત્રી. વેલબાઇ ગોવર, પુનડી હાંસબાઇ લખમશીનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ભદ્રીક છેડા, 29/4, માતુશ્રી ભવન, કિશન નગર, થાણા (પ.).

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

  વલ્લભીપુરના ભોગીલાલ વેલચંદ મહેતાના પુત્ર જશવંતરાયના પત્ની ઉર્મિલાબેન (ઉં. 87) 17મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે યોગેશ, અમી (સોનલ), હેમલનાં માતા. સ્વ. મઘુબેન હીરાલાલ શાહ, પુષ્પાબેન જયેન્દ્રભાઈ શાહ, લીલમબેન  મહેન્દ્ર ધ્રુવનાં ભાભી, પીયર પક્ષે દુર્લભદાસ જગજીવનદાસ શાહનાં દીકરી. પ્રાર્થનાસભા 22મીએ 10થી 11:30. ઠે.: એન એસ એમ સ્કુલ, નવ સમાજ મંડળ માર્ગ, દીક્ષીત ક્રોસ રોડ, વિલે પારલે (પૂ.). 

 

પાલનપુરી ઓસવાલ જૈન  

કુંભાસણના સ્વ. નૈષદ (રાજેશ) બાબુલાલ પરીખ (ઉં. 66) ગુરુવાર, 19મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સુશીલાબેન તથા સ્વ.બાબુલાલ ધરમચંદ પરીખના પુત્ર. ગં.સ્વ. પ્રવિણાબેનના પતિ. જીરેશ, પ્રતીકના પિતા. ખુશ્બુ, પૂજાના સસરા. નિમેષભાઈ, નીતાબેન, નરેશ, રાકેશના ભાઈ. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 1001, રતન એનએક્સ બિલ્ડિંગ, હૉસ્પિટલ પાસે, ગ્રાન્ટ રોડ (પ.).

 

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન 

રંગપરના ચંદ્રકાન્ત મોતીલાલ અજમેરા (ઉં. 92). તે સ્વ. માલતીબેનના પતિ. સ્વ. રોહિત, સંજય, ભાવના (શગુફ્તા)ના પિતા. જયસુખભાઈ, સ્વ. રંજનબેન વસંતલાલ દોશી, સ્વ. તારાબેન પ્રવીણચંદ શાહના ભાઈ. અખ્તર શેખ, ગં.સ્વ. જુલી, શેફાલીના સસરા. નિધિ મિત ગડા, અનિષ, જૈનમ, જાનવી, અમજદ, સાદીયાના દાદા-નાના 19મીએ ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 23મીએ સોમવારે 10થી 12. ઠે.: નડિયાદવાળા હોલ, 1લો માળ, એસએમ લાલ કલાસિસની બાજુમાં, સ્ટેશન રોડ, મલાડ (પૂ.).

હિન્દુ મરણ  

કચ્છી લોહાણા 

કચ્છ-મુરું (હાલ મુલુંડ) ગં.સ્વ. લક્ષ્મીબેન નારાયણજી જેઠમલ ઠક્કર (સોત્તા) (ઉં. 93) ગુરુવાર 19મીએ શ્રીરામશરણ પામ્યાં છે. તે સ્વ. કરસનદાસ ખીમજી સૂચક (કચ્છ-નખત્રાણા)નાં દીકરી. સ્વ. હરેશભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, અ.સૌ. નીતાબેન ચંદે, અ.સૌ. બિનાબેન વડેરાનાં માતા. સ્વ. ભારતીબેન, ભાવનાબેન, દક્ષાબેન, શંકરભાઈ, પરેશભાઈનાં સાસુ. સ્વ. મુલબાઈ જેઠમલ કારીયા, સ્વ. નાનજીભાઈ જેઠમલ ઠક્કર (સોત્તા)ના નાનાભાઈનાં પત્ની. સ્વ. કાનજીભાઈ, સ્વ. પરષોત્તમભાઈ, મોહનલાલ, સ્વ. કાશીબેનનાં બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર 22મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હૉલ, આરઆરટી રોડ,

મુલુંડ (પ.).

 

જનોડ એકડા ખડાયતા

જનોડના ગં.સ્વ. હેમલતાબેન (ઉં. 78) 13મીએ શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. બીપીનચંદ્ર શનીલાલ શેઠનાં પત્ની. સુનિલભાઈ, અલ્પાબેન, મીતાબેન, જિગ્નેશભાઈનાં માતા. કામિની, વિરલ, ગોપાલકુમાર, હિરેનકુમારનાં સાસુ. પૂજા, ખુશ્બુ, ગૌરવ, મિત્સુના દાદી. સ્વ. આણંદીબેન નટવરલાલ શાહનાં દીકરી. નિરુબેન, રિટાબેન, અલકાબેન, નિખિલભાઈનાં  બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 22મીએ રવિવારે 10.30થી 12. ઠે: ગુરુકૃપા હૉલ, નાલાસોપારા ઈસ્ટની રેલવે ટિકિટ બારીની સામે, નાલાસોપારા (પૂ.).

 

ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરા

મહુવાનાં અ.સૌ. ભાવનાબેન (ઉં. 80). તે અનંતરાય ભૂપતરાય શેઠનાં પત્ની. જીતેન્દ્ર, પ્રવીણ, જયરાજ, મીનાબેન, અવંતિકાબેનનાં ભાભી. નિકુંજ, સંજય, હિતેશનાં માતા. આશા, કૃપા, અમીષાનાં સાસુ. રોહન, જીમીત, નીકીનાં દાદી 19મીએ ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 23મીએ સોમવારે 5થી 7. ઠે.: હાલાઈ લોહાણા બાળાશ્રમ, બેંકવેટ હૉલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એક્ષટેનશન રોડ, કાંદિવલી (પ.).

 

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય

બઢવાળાના સ્વ. લલિતચંદ્ર મણીલાલ મેરનાં પત્ની ધીરજબેન (ઉં. 78) તે સ્વ. જગદીશભાઈ, દિલીપભાઈ, ગં.સ્વ. રેણુકાબેન વિજયકુમાર કોટેચા, વર્ષાબેન નરેશકુમાર સેતાના માતા. સ્વ. નટવરલાલ, સ્વ. બળવંતભાઈનાં ભાભી. રણછોડદાસ જીણાભાઈ જોગીનાં દીકરી. આરતીબેન, મીતાબેનનાં સાસુ ગુરુવાર 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રવિવાર 22મીએ 4થી 6. ઠે.: ભાટિયા ભગીરથી, દાદી શેઠ અગિયારી લેન, ચીરા બજાર.

 

ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ

નેત્રામલીના દલપતરામ બહેચરલાલ ઉપાધ્યાય (ઉં. 78) 20મીએ દેવલોક પામ્યા છે. તે જ્યોત્સનાબેનના પતિ. સ્વ. મુળીબેન, ગં.સ્વ. દમુબેન, હરીશભાઈ, રમેશભાઈના ભાઈ. હિતેશભાઈ, દિપ્તીબેન, નિમિષાબેન, બિન્દુબેનના પિતા. આર્દશ, પાર્થ, મયુર, પ્રાંચી ઇશાના દાદા. સ્વ. હરગોવિન્દદાસ હરિશંકર ત્રિવેદીના જમાઈ. બન્ને પક્ષની સાદડી 22મીએ રવિવારે 4થી 6. ઠે.: ગોપુ પૂરમ હૉલ, ડૉ. આર.પી. રોડ, જ્ઞાન સરિતા (બાલાજી ઇરીસ) સ્કૂલની બાજુમાં, મુલુન્ડ (પ.). ઉત્તરક્રિયા મુલુન્ડ નિવાસે 31મીએ.

 

કંઠી ભાટિયા

ગં.સ્વ. હંસાબેન (ઉં. 72). તે સ્વ. હર્ષદ નારાયણદાસ વેદનાં પત્ની. વિશાલનાં માતા. સ્વ. માધવદાસ આશરનાં પુત્રી. મહેન્દ્રભાઈ આશર, ગં.સ્વ. પ્રતિમા, ચાંદની અશ્વિન સંપટના બહેન. ભરતી, દીપકના દાદી શુક્રવાર 20મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 22મીએ 4.30થી 6. ઠે.: વિશ્વેશ્વર મહાદેવ મંદિર, એમ.જી. રોડ, ઘાટકોપર (પૂ.).

 

કોળી પટેલ

વાસણાના સ્વ. ધીરજલાલ રવજીભાઈ પટેલનાં પત્ની વીરૂમતી (ઉં. 72) મંગળવાર 17મીએ દેવલોક પામ્યાં છે. તે ભારતીબેન, દક્ષાબેન, યોગેશનાં માતા. મનોજભાઈ, જયેશભાઈ, તેજલનાં સાસુ. જયંતીભાઈ, અશોકભાઈ, હંસાબેનનાં બહેન. રાશિ, પ્રજલ, હર્ષના દાદી-નાની. બેસણું સોમવાર, 23મીએ 3થી 5. ઠે: દૂધવાલા એકવા પર્લ, બી/503, જહાંગીર બમન બહેરામ માર્ગ, અંજુમન ગર્લ્સ સ્કૂલની બાજુમાં, મુંબઈ સેન્ટ્રલ, પુષ્પાણી શનિવાર, 28મીએ 3થી 5.

 

કોળી પટેલ

ખરસાડના સ્વ. ભાનુમતિ એચ. પટેલ (ઉં. 86) ગુરુવાર  19મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. ભારતીબેન, મીનાબેન એમ. બોરકરનાં માતા. મોહનભાઈ ભીખાભાઈ પટેલનાં સાસુ. કેતન, પારૂલનાં નાની. બેસણું 23મીએ સોમવારે 10થી 2. બારમુ અને પુષ્પાણીની વિધી સોમવાર 30મીએ બપોરે 2થી 3. ઠે: એ/2 સફાઈર, 10મે માળે, ફ્લેટ નં. 1001, નિલકંઠ રીજન્ટ પંતનગર, ઘાટકોપર (પૂ.).

 

25 ગામ ભાટિયા 

જામનગરના સ્વ. પુષ્પાબેન પ્રભુદાસ ગાંધીના પુત્ર ભૂપેન્દ્ર ગાંધી (ઉં. 57) 19મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે ભગવાનદાસ, રમણીકભાઈ ત્રિભોવનદાસ પાલેજા, કાંતાબેન રમણિકલાલ આશરના ભાણેજ. રમેશ, સુરેશ, હંસાબેન ઉદેશી, સ્વ. તારાબેન આશર, ચંદ્રિકાબેન આશર, હેમલતાબેન પાલેજા, સ્વ. નિરૂપમાં આશરના ભત્રીજા. જ્યોતિ પરાગ નેગાંધી, જયેશના ભાઈ. લૌ. વ્ય. બંધ છે. 

 

સમસ્ત દરજી સમાજ બાબરીયા વાડ 

લોઠપુર (રાજુલા)ના સ્વ. ભગવાનભાઈ ભાણજીભાઈ હિંગુના પુત્ર કાનજીભાઈ હિંગુ (ઉં. 83) 18મીએ અક્ષરધામ પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેનના પતિ. મનસુખભાઈ, સ્વ. દિનેશભાઈ, કમલેશભાઈ, પ્રવિણાબેન વાઘેલાના પિતા. સ્વ. પરષોત્તમભાઈ, સ્વ. બચુભાઈ, સ્વ. અમુભાઈ, હિંમતભાઈના ભાઈ. સ્વ. રણછોડભાઈ કરસનભાઈ ગોહિલના જમાઈ. પ્રાર્થનાસભા 22મીએ 3થી 5. ઠે.: ગુરુનાનક દરબાર, સાંઈબાબા નગર, બોરીવલી (પ.). 

 

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ 

રાજકોટના સ્વ. નિરંજનભાઈ વેલજીભાઈ ચાવડા (ઉં. 87). તે ભારતીબેનના પતિ. હિમાંશુ, વર્ષા, સોનલ, તૃપ્તિ, ત્રિવેણી, મનીષાના પિતા. પ્રમિતિ, પરાગ, જયેશ, દિપક, વિપુલના સસરા. હેમીતના દાદા. જયેશ ધીરજલાલ ચાવડાના કાકા. 19મીએ અક્ષરધામ પામ્યા છે. પ્રાર્થનાસભા 23મીએ 5થી 7. ઠે.: મુંબઈ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, મામલતદાર ક્રોસ રોડ નં. 3, મલાડ (પ.). 

 

હાલાઇ લોહાણા 

સ્વ. કાંતાબેન  ભીખુભાઈ (પરમાનંદ) નારણદાસ કાપડિયાના પુત્ર પુલીનભાઈ (ઉં. 64). તે કરૂણાબેનના પતિ. મેઘના ગૌરવ છાબડીયાના પિતા. સ્વ. પરેશ, પ્રકાશ, દિનેશ, સ્વ. દિપક, મનીષ, પારૂલ મહેશ મજીઠીયાના ભાઈ. ગં.સ્વ. મંજુલા કનુભાઈ મગિયાના જમાઈ. 19મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

વૈષ્ણવ વીસા ખડાયતા 

ઉમરેઠના અ.સૌ. ભાવના અજિત રૂવાલા (ઉં. 63). તે અજિતનાં પત્ની. શ્વેતા, સમયનાં માતા. અક્ષયકુમારનાં સાસુ.  રમણલાલ, લલીતાબેનનાં પુત્રવધૂ. રતિલાલ અને વિધાગૌરી ભાલજાનાં પુત્રી. 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 22મીએ 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનિકવાસી જૈન શ્રાવક સંઘ (મોટા ઉપાશ્રય), પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી (પ.). 

 

ઔદીચ્ય ગોરવાલ બ્રાહ્મણ 

બામણેરાના કાંતિલાલ દુર્ગાશંકરનાં પત્ની પૂર્ણાબેન. 17મીએ પામ્યાં છે. દામોદર, ફુટરમલ, પુખરાજ, આનંદબાલા, લલિતા, બેબીનાં ભાભી. પ્રિયા ગિરીશ, સ્વ. ભાવના કિશોરકુમાર, સાજના નિલેશ કુમારનાં માતા. જિયાનાં દાદી. સ્વ. નટવરલાલજી પારેશ્વરજીનાં પુત્રી. સ્વ. મોતીલાલજી, બેબી, મંજુલાનાં બેન. બન્ને પક્ષની સાદડી 22મી ને રવિવારે 5થી 7. લૌ. વ્ય. બંધ છે. ઠે.: શ્રી અક્ષર પુરષોત્તમ સ્વામી નારાયણ સત્સંગ કેન્દ્ર, બી. પી. ક્રોસ રોડ, સાંઈબાબા હૉસ્પિટલની પાછળ, ભાઈંદર (પૂ.).

હિન્દુ મરણ  

હાલાઈ લોહાણા 

મોનાબેન (મધુબેન) કિશોરભાઈ તન્ના (ઉં. 78) તે સ્વ. વિસનજી વિરજી કારિયા તથા વેલીબેનના દીકરી. સ્વ. ભવસિંહ મોરારજી તન્ના તથા કુસુમબેનના પુત્રવધૂ. શિવાની, હર્ષના માતા. તન્વીના સાસુ. જીયા-મિરા, બર્ફીના દાદી. શુક્રવાર 13મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રવિવારે 2થી 4. ઠે.: ગોદરેજ સેરીનેટી, દેવનાર વ્હિલેજ રોડ, ચેમ્બુર.

 

હાલાઈ ભાટિયા

દમયંતીબેન (ઉં. 82) તે સ્વ. હંસરાજ વલ્લભદાસ લક્ષ્મીદાસ કાપડિયા (જેરાજાણી)નાં પત્ની. સ્વ. અજીતસિંહ ત્રિકમદાસ કાનજી રામૈયાનાં બહેન. જય-હીનાના માતા. હાર્દિકનાં દાદી. સ્વ. ગુણવંતીબેન, સ્વ. તુલસીદાસ, સ્વ. માધવદાસ, સ્વ. હરજીવન, સ્વ. રણજીતસિંહ, સ્વ. નિર્મળાબેન, સ્વ. રતનાપ્રભાબેન, નરેન્દ્રભાઈનાં ભાભી. 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર 16મીએ સાંજે 5થી 6.30. ઠે.: ભાટિયા ભાગરીથી, કાલબાદેવી. લૌ. વ્ય. બંધ છે.

 

મોડાસા એકડા વીસા ખડાયતા કોવાડિયા 

આકુંદવાળા કાન્તિલાલ અમૃતલાલ શાહ (ઉં. 74). તે સ્વ. કુસુમબેનના પતિ. ધવલભાઈ, ધર્મેન્દ્રભાઈ, પ્રિયલના પિતા. દેવાંશી, મહિમાના દાદા. સીમા (મીનું)ના સસરા. સ્વ શિવલાલ ન્યાલચંદદાસ શાહના જમાઈ. 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. બેસણું 16મીએ સાંજે 5થી 7. ઠે.: 801, રાણી સતી માર્ગ, કાઠિયાવાડી ચોક, મલાડ (પૂ.). 

 

પરજિયા સોની

નવી હળિયાદવાળા ગ.સ્વ. શાંતાબેન (ઉં. 83) 13મી ને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ધનજીભાઈ નારણભાઈ ધકાણનાં પત્ની. અશ્વિનભાઈ, રમેશભાઈ, યોગેશભાઈ, સ્વ. દીપકભાઈ, રાજુભાઈ, કુંદનબેન ચીમનલાલ ધોરડાનાં માતા. હરીભાઈ ગાવિંદભાઈ ધોરડાનાં દિકરી. માધુભાઈ, જમનભાઈનાં બેન. પ્રાર્થનાસભા 16મી ને સોમવારે સવારે 10:30 થી 12. ઠે.: સોની વાડી, શીમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી (પ.).

 

દશા સોરઠીયા વણિક 

માણાવદરના ગં.સ્વ. હંસાબેન ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ જસાપરા  (ઉં. 67). તે અમીષ-તૃપ્તિનાં માતા.  સ્વ. શાંતાબેન નટવરલાલ પારેખનાં પુત્રી. ગં.સ્વ. ચંદાબેન ધીરજલાલ માલવિયા, ગં.સ્વ. સરોજબેન જયંતીલાલ સાંગાણીનાં બહેન. હેમેન્દ્ર શાંતિલાલ જસાપરાનાં ભાભી. પ્રવીણભાઈ હંસરાજ મુલાનીનાં વેવાણ. 12મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. 

 

કચ્છી રાજગોર

પત્રીના મોહનલાલ જોષી (જેશરેગોર) (ઉં. 79) 12મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. રમીલાબેનના પતિ. સ્વ. ભચિબાઈ મોરારજી કાનજી જેશરેગોરના પુત્ર. વનિતા મુકેશભાઈ લાલભાઈ માકાણી, નીતા સંજય કેશવલાલ જોષી, હીના નિલેશ નવીનચંદ્ર ઉગાણી, પ્રિતેશ, યોગેશના પિતા. સ્વ. મયાશંકર મોરારજી જેશરેગોર, સ્વ. રાધાબેન હીરજી ભટ્ટ, સ્વ. મોંઘીબેન પ્રેમજી મોતા, સ્વ. પ્રભાબેન રવિલાલ કેશવાણી, પાર્વતીબેન કાંતિલાલ રાવલના ભાઈ. સ્વ. હીરબાઈ ખેરાજ વાગજી મોતા (ખીમાણી)ના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 15મીએ 4થી 6. ઠે.: શ્રી બ્રાહ્મણ સમાજ વાડી, જોષી લેન, રામજી આશર સ્કૂલની સામે, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ડેડાણના સ્વ. હિંમતલાલ મગનલાલ શાયરનાં પત્ની ગં.સ્વ. મધુલતાબેન (ઉં. 79) 12મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સંદીપનાં માતા. ગીતાનાં સાસુ. ઉર્વી, ધ્રુવનાં દાદી. પિયર પક્ષે સ્વ. દ્વારકાદાસ ગંગાદાસ મહેતાનાં દીકરી. પ્રાર્થનાસભા 16મીએ સાંજે 5થી 7. ઠે.: ચરોતર રૂખી સમાજ હોલ, લિંક રોડ, કાંદિવલી (પ.).

 

દશા ખડાયતા 

ઉમરેઢના રમેશ ભાઇલાલ શાહ (ઉં. 79) 13મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. ભારતીબેનના પતિ. સ્વ. અમિત, ડિમ્પલના પિતા. ગં.સ્વ. રાખી, તેજસ પટેલના સસરા. સ્વ. ચંદ્રકાન્તભાઈ (વિનુભાઈ), માલિની હસમુખભાઈ, ગં.સ્વ. નયનાબેન પ્રવીણભાઈ, સ્વ. સરોજ ભૂપેન્દ્રભાઈના ભાઈ. સાસરા પક્ષે સ્વ. મીઠાલાલ રતિલાલ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. 

 

કપોળ

દેલવાડાના અ.સૌ. નિર્મળાબેન (ઉં. 86) 14મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે નગીનદાસ કરસનદાસ ગાંધીનાં પત્ની. પારૂલ, વિપુલ ગાંધી, નીતા રાજેન શાહ, હનીષા રાજેશ  ઝવેરીનાં માતા. સ્વ. નર્મદાબેન મગનલાલ સંઘવીનાં પુત્રી. સ્વ. નટવરલાલ-નલિનીબેન, નરેન્દ્રભાઈનાં ભાભી. પ્રિયાંક-ભૂમિ, નિરલ-દર્શન, દર્પણ-રૂચિ, પારિન, આયુષનાં દાદી. પ્રાર્થનાસભા રાખી નથી.

 

મેઘવાળ 

ઉસરડના સ્વ. તેજાલાલ ખીમજી મકવાણાનાં પત્ની  સ્વ. નામલબેન મકવાણા (ઉં. 87) 10મી ને  મંગળવારે રામચરણ પામ્યાં છે. તે ધુડીદાસ મૂળજી ગોહિલનાં બહેન. નથુબેન, લઘધીર, ગિરધર, નારણનાં માતા. કેસરબેનનાં સાસુ.  સોનલ, રેખા, આશા, નરેન્દ્રનાં દાદી. કારજ (બારમા)ની વિધિ 16મી ને સોમવારે સાંજે 5.30. ઠે.:  વન ઇન્ડિયા ટાવર, બી-વિંગ, બીજા માળે, રૂમ નં. 202, શિવદાસ ચાંપસી માર્ગ, મુંબઈ. 

 

કચ્છ કડવા પાટીદાર 

દયાપરના  સ્વ. મંગળાબેન (ઉં. 85) 13મી ને શુક્રવારે રામશરણ પામ્યાં છે, તે સ્વ.નારાયણદાસ કરશનભાઈ પોકારનાં પત્ની. રમેશભાઈ, ભરતભાઈ, વિનોદભાઈ, અનિલભાઈનાં માતા. પ્રેમીલાબેન, ભારતીબેન, હેમલતાબેન, શિલ્પાબેનનાં સાસુ. સ્વ. પ્રેમચંદ કરશનભાઈ પોકારનાં પત્ની. સ્વ. પુરીબેન અરજણભાઇ તેજાભાઇ છાભૈયાનાં દીકરી. પ્રાર્થનાસભા 15મી ને રવિવારે 3.30થી 5. ઠે.: કચ્છ કડવા પટીદાર મલાડ સમાજ હોલ, 228 - પટેલ શાપિંગ સેન્ટર, 2 જે માળે, સબવે ની સામે, સાઈનાથ રોડ, મલાડ(પ.). 

 

રાજપૂત ક્ષત્રિય

બાડાના સાહેબજી કાનજી જાડેજા (ઉં. 69) ગુરુવાર 12મીએ રામશરણ પામ્યા છે. તે ભગવાનજીના ભાઈ. લક્ષ્મીબાના પતિ. રાજેન્દ્રસિંહ, અશોકસિંહ, કૈલાસબાના પિતા. તૃપ્તિબા, મિતલબા, હેમંતસિંહ સોઢાના સસરા. જીતુભા, ભરતસિંહ, જયશ્રીબાના બાપુજી. પ્રાર્થનાસભા સોમવાર, 16મીએ 3થી 5. ઠે.: મુક્તેશ્વર આશ્રમ, મુક્તેશ્વર આશ્રમ રોડ, આઈ.આઈ.ટી. માર્કેટ, પવઈ. 

જૈન મરણ

કવીઓ જૈન 

ઉનડોઠના અ.સૌ. શિલ્પા ગડા (ઉં. 45) 13મીએ અવસાન પામ્યાં છે. તે મુલબાઈ મેઘજીનાં પુત્રવધુ. અજીતનાં પત્ની. ભવ્યના માતા. વીણાબેન દિનેશનાં પુત્રી. રચના ભાવેશ, રીના હિતેદ્રનાં બેન. પ્રા.: શ્રી વર્ધમાન સ્થા.જૈ.શ્રા.સં.સં. કરસન લધુ નિશર હોલ, દાદર (પ.). ટા. 4 થી 5.30.

 

બાડાના કસ્તુર (સ્વ. નિર્મળા) સાવલા (ઉં. 62) 11મીએ અવસાન પામ્યાં છે. તે લીલબાઈ ઠાકરશી લખધીરનાં પુત્રવધૂ. શામજીનાં પત્ની. દિપક, પંકજ, હરનીષ, બીના, કુંદન, સોનલનાં માતા. હીરબાઈ, રતનશી, ભાણબાઈ લખમશી ગોસરનાં પુત્રી. ચંદ્રકાંત વલ્લભજી, ખેમરાજ, ભાગ્યવંત, સ્વ. હેમલતા, રમીલા લાલજી, ધનવંતી ઠાકરશી, હંસા દીલીપનાં બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: શામજી ઠાકરશી સાવલા, બી-206, નીલકંઠ શીવધામ કોમ્પલેક્ષ, અંબરનાથ (પૂ.).

 

મંજલ રેલડીયાના લાલજી ખીંયશી ગડા (ઉં. 86) 12મીએ અવસાન પામ્યા છે. તે વાલબાઈ ખીંયશીના પુત્ર. પુરબાઈ (દેવકાંબેન)ના પતિ. કાંતિ, રાજેશ, ભરત, પ્રીતીના પિતા. કુંવરબાઈ ખેરાજ હરીઆ, મેઘબાઈ શામજી નાગડાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ત્વચાદાન તથા ચક્ષુદાન કર્યું છે. ઠે.: લાલજી ખીંયશી, સી/3, હંસા સાગર, કઇજ માર્ગ, મુલુંડ (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

સાવરકુંડલાના સ્વ. કમળાબેન હરગોવિંદદાસ નાનચંદ શેઠના પુત્ર હેમેન્દ્રભાઈ (ઉં. 68) ગુરુવાર 12મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઉષાબેનના પતિ. પરાગભાઈ, મિતુલભાઈના પિતા. સ્વ. ધનવંતભાઈ, રમેશભાઈ, અનસુયાબેન રમેશકુમાર, વાસંતીબેન હસમુખરાય પારેખ, પ્રજ્ઞાબેન રસિકલાલ સંઘવી, વીણાબેન નીતિનકુમાર મહેતાના ભાઈ. સ્વસુર પક્ષે સ્વ. અમૃતલાલ મગનલાલ પારેખના જમાઈ. પિતૃ વંદના 17મીએ મંગળવારે 10થી 12. ઠે.: સ્વામિનારાયણ હૉલ ઓડિટોરિયમ, ચોથે માળે, દત્ત મંદિર રોડ, મલાડ (પૂ.).

 

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન

મોટા સમહીયાળાના સ્વ. નિર્મળાબેનના પતિ રતિલાલ વીરજી દેસાઈ (ઉં. 98) 13મીએ શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે અમીતભાઈ, વિરાજબેન (કોમલબેન), પેલોમીબેન, સ્વાતીબેન, રેખા સુધીરભાઈ, ભાવના આશિતભાઈના બાપુજી. સ્વ. કેતનભાઈ મહેતા, કેતનભાઈ દોશી, લીનાબેનના સસરા. ત્રિશલા, દ્રષ્ટિ, વૈદેહી સોમિક, કેયા, માનસાના દાદા-નાના. સ્વ. તિલકરાયના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભંડારિયાના સ્વ. સુશીલાબેન કેશવલાલ મહેતાના પુત્ર ભાવેશનાં પત્ની રૂપલબેન શુક્રવાર 13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ચેતના જીતેશકુમાર, મિતેશનાં ભાભી. પિયર પક્ષે કૈલાશબેન કિશોરભાઈ કાંતિલાલ દિહોરવાળાના દીકરી. મિતેશ, ભાવેશનાં બેન. સોમવાર 16મીએ 9.30થી 11.30 ગુણાંજલિ રાખી છે. ઠે.: કાલિદાસ ઓડિટોરિયમ, પી.કે. રોડ, મુલુંડ (પ.).

 

વાગડ વી. ઓ. જૈન

સામખિયારીનાં જવેરબેન રીટા (ઉં. 68) 12મીએ ગુરુવારે અવસાન પામ્યા છે. તે સ્વ. વેજીબેન નારણ માંઇયા રીટાના પુત્રવધૂ. સ્વ. દેવરાજનાં પત્ની. સ્વ. નેણશી, મનસુખ, અશ્વિનનાં માતા. રંજન, વનિતા, વિજયાના સાસુ. મુરઈબેન પાંચાલાલ પેથા નિસરના દીકરી. પ્રાર્થના રાખી નથી. ઠે.: અશ્વિન રીટા સી/403, બિલ્ડિંગ નં. 11, હાર્મોની સોસાયટી, ઓવરીપાડા, દહિસર (પૂ.).

 

જામનગર હાલાર વીસા શ્રીમાળી જૈન

જામનગરનાં સ્વ. ચંદનબેન તથા સ્વ. ધરમદાસભાઈ શાહના પુત્ર જિતેન્દ્ર (જિતુભાઈ) (ઉં. 74) તે મીનલબેનના પતિ. બીજલ, વૈભવ, અંકિતાના પિતા. નીનાબેન સુધીરભાઈ વોરાના ભાઈ. સ્વ. દૌલતરાય હિંમતલાલ મહેતાના જમાઈ. 12મીએ ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર 16મીએ સાંજે 4થી 5.30. ઠે.: યશવંતરાવ ચવાણ સેંટર, જન. જગન્નાથરાવ ભોસલે માર્ગ, નરીમાન પોઇન્ટ.

 

ઝાલા. વી. શ્રી મૂ. પૂ. જૈન

સુરેન્દ્રનગરના સ્વ. ગુલાબચંદ શિવલાલ શાહના પુત્ર રમેશચંદ્ર (ઉં. 82) શનિવાર 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુલોચનાબેનના પતિ. અમીત, ભાવીન, તેજસના પિતા. ચુનીલાલ ઠાકરશી મેહતાનાં જમાઈ. પુષ્પાબેન, સાધ્વીજી મ. ચારુલક્ષણાશ્રીજી, કલ્પનાબેન, સુરેખાબેન, ઉષાબેન, અશોકભાઈ, મીનાબેનના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 15મીએ સવારે 10થી 11.30. ઠે.: પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

સાવરકુંડલાના કાળીદાસ ગુલાબચંદ શેઠના પુત્ર જયસુખલાલ (ઉં. 86) શનિવાર 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે વિલાસબેનના પતિ. મીના દિલીપ સખપરા, મિતા સંજય શાહ, વિભા ફેનીલ શાહ, મલયના પિતા. સ્વ. રસિકભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ખાંતીભાઈ, કીર્તિભાઈ, સ્વ. હંસાબેન શશીકાંત, દક્ષાબેન કીર્તિકુમારના ભાઈ. સ્વ. શાહ ગિરધરલાલ ફુલચંદના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર 15મીએ 11થી 12.30. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી સર્વોદય હૉલ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

ત્રાપજના દલિચંદ ભગવાનદાસ વોરાના પુત્ર હર્ષદભાઈ (ઉં. 57). તે લતાબેનના પતિ. નિધિ, યશ, યેશાના પિતા. કિરીટ, નૂતન મુકેશકુમાર, ભાવના કલ્પેશકુમાર, સોનલ અલ્પેશકુમારના ભાઈ. સાસરા પક્ષે શાહ મનસુખલાલ વાલચંદના જમાઈ. 12મીએ અરિહંતશરણ પામ્યા છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. 

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

પાલીતાણાના સ્વ. લીલાવતી લક્ષ્મીચંદ શાહના પુત્ર હમુખરાય.  જયશ્રીના પતિ. હેતલ, મંગેશ, પ્રિયંકાના પિતા. વિપુલ, શિલ્પા, સ્વ. દેવકુમારના સસરા. સ્વ. અનંતરાય, સ્વ. મહિપતરાય, તારા (રેખા)બેન  શાંતિલાલ ભીમાણીના ભાઈ. સ્વ. વસંતબેન લલિતભાઈ જસાણીના જમાઈ.11મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ક.દ.ઓ.જૈન 

સેવકભરૂડિયાના  પરેશ (મુકેશ) જેઠાલાલ ધુલ્લા (ઉં. 57) મંગળવાર, 10મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે  પ્રેમીલાબેન જેઠાલાલ ધુલ્લાનાં પુત્ર. માનબાઈ રાયશી લોડાયાના દોહિત્ર. સ્વ. લલિતભાઈ, સ્વ. દિલીપભાઈ, જગદીશભાઈ, જયેશભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. વર્ષાબેન, ગં.સ્વ. પુષ્પાબેન નલિન ખોનાના ભાઈ. પ્રાર્થનાસભા 15મી ને રવિવારે બપોરે 3થી 4.30. ઠે.: સુવિધાનાથ જૈન દેરાસર, માનપાડા રોડ, ડોમ્બિવલી (પૂ.)ઁ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

ખીચાના શેઠ રમણીકલાલ ભગવાનજી ગોહેલ (ઉં. 89). તે સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, સ્વ. મનસુખલાલભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. રસિકભાઈના ભાઈ. સ્વ. હંસાબેન ગોહેલના પતિ. સ્વ. મોહનલાલ રાયચંદ ધુંધીયાના જમાઈ. સ્વ. પ્રકાશભાઈ, વિરેન્દ્રભાઈ, મયુરભાઈ, ભાવનાબેન કલ્પેશભાઈ શેઠ, ગં.સ્વ. સંગીતાબેન ધર્મેશભાઈ પારેખના પિતા. ગં.સ્વ. નીતાબેન પ્રકાશભાઈ ગોહેલ, નિરાલીબેન વિરેનભાઈ ગોહેલ, બિજલબેન મયુરભાઈ ગોહેલના સસરા. 13મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 15મીએ સવારે 10થી 12. ઠે.: લોહાણા મહાજન વાડી, મિર્ચી ગલી, પનવેલ. 

જૈન મરણ  

કવીઓ જૈન 

પુનડીના મહેન્દ્ર છેડા (ઉં. 60) 5મીએ અવસાન પામ્યા છે. રતનબેન દેવજીના પુત્ર. દક્ષાબેનના પતિ. હિનલ, અનેરીના પિતા. કાંતિલાલ, પ્રેમચંદ, મણીલાલ, મનસુખ, વિજય, તારા હરખચંદ રામજી, લતા મણીલાલ પ્રેમજીના ભાઈ. લક્ષ્મીબેન હીરજી ભુલાના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: મહેદ્ર છેડા, 203, હરિૐ આશિક, લિબર્ટી ગાર્ડન રોડ-3, મલાડ (પ.).

 

વાગડ વી. ઓ. જૈન

આધોઈના પ્રેમજીભાઈ ચરલા (ઉં. 81) 5મીએ અવસાન પામ્યા છે. તે અરઘાબેન કાનજી અજા ચરલાના પુત્ર. ઈન્દુબેનના પતિ. ચંપક, અનિલ, વર્ષાના પિતા. રાજુલ, રેખા, અરવિંદના સસરા. સ્વ. સોનાબેન રામજી લધા શાહના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર, 9મીએ સવારે 10થી 11.30. ઠે.: પરમ કેશવ બાગ, ઘાટકોપર (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

શ્રી મચ્છુકાંઠા વીસાશ્રીમાળી જૈન 

વાંકાનેરના સ્વ. પ્રભુલાલ ગફલભાઈ શેઠના પુત્ર મધુકર શેઠ  (ઉં. 73) 6ઠ્ઠી ને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે માલતીબેનના પતિ. લીના સમીર મહેતા, નીપા દિવ્યેશ પારેખ, ખ્યાતિ નિશીથ સંઘવીના પિતા. મહેન્દ્રભાઈ, રજનીકાંતભાઈ, જયેશભાઈના ભાઈ. અવીચળ વલમજી મેહતાના જમાઈ. પિતૃવંદનના 9મી ને સોમવારે સવારે 9:30. ઠે.: કનકશ્રી હૉલ, અશોકનગર કાંદિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

 

ઝાલાવાડી દશા સ્થાનકવાસી જૈન 

વઢવાણના નરેન્દ્રભાઈ નારણદાસ સુખલાલ ચુડગર (ઉં. 79) 5મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. નલીનીબેનના પતિ. સૌરભ, દર્શન, મીલોનીના પિતા. અભિતા, અમી, વિરલભાઈ દોશીના સસરા. સ્વ. વિમળાબેન, સ્વ. જયંતભાઈ, ગુણવંતીબેન, જીતેન્દ્રભાઈના ભાઈ. રમણીકલાલ દિપચંદભાઈ શાહના જમાઈ. પ્રાર્થના, લૌ. વ્ય. બંધ છે. 

 

ધોધારી વીસાશ્રીમાળી 

ઠવીનાં અ.સૌ. ઇન્દુમતિબેન હસમુખરાય બાવચંદ શાહ (ઉં. 82) તે વીરેન, નંદિતાનાં માતા. નિશા, મિલનકુમારનાં સાસુ. સ્વ. કાંતીલાલ, રમેશભાઇ, સ્વ. હંસાબેન ચુનીલાલ દોશીનાં ભાભી. સ્વ. હરિલાલ રામચંદ શાહનાં દીકરી. સ્વ. કાંતીભાઇ, સ્વ. ચીમનભાઇ, સ્વ. રસીકભાઇ, સ્વ. મંગળાબેન, સ્વ. શાંતાબેનનાં બેન ગુરુવાર, 5મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 410, નિલાંજના બિલ્ડિંગ, માર્વે રોડ, મલાડ (5).

 

ઘોઘારી વીસા ઓશવાળ જૈન 

મહુવાના રમણીકલાલ શંકરલાલનાં પુત્રી ઉષાબેન (ઉં. 62) 5મીએ અરિહંતશરણ પામ્યાં છે. સ્વ. જ્યોતિબેન, રેખાબેન, નીતાબેનનાં બેન. સ્વ. પૂનમચંદ નાગરદાસ શાહ, કમલેશ ન્યાલચંદ શાહનાં સાળી. મોસાળપક્ષ જગજીવન ભીખાભાઇ વલ્લભીપુરના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 3/એ  શંખેશ્વર એપાર્ટમેન્ટ, 36 સેનિટોરિમ લેન, મોતી બાગ, ઘાટકોપર (પ).

 

ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

રાણપુરના સૂરજબેન મુલજીભાઈ કામદારના પુત્ર રોહિતભાઈ (ઉં. 69). તે પ્રફુલ્લાબેનના પતિ. નીતિ, સાહિર, દીશા, જેનિશના પિતા. ન્યાલભાઈ, મનહરભાઈ, જયાબેન, પ્રમિલાબેન, લત્તાબેન, રંજનબેન, વિભાબેન, ભારતીબેનના ભાઈ. સુશીલાબેન કાંતિભાઈ વોરાના જમાઈ. 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝા. સ્થા. દશા શ્રીમાળી જૈન

સુદામડાના સ્વ. જયંતિલાલ સુખલાલ તુરખિયાનાં પત્ની ગં.સ્વ. દયાબેન (ઉં. 95) બુધવાર, 4થીએ અરિહંતશરણ પામ્યા છે. તે અશ્વિનભાઈ, નલિનીબેન અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, સરયુબેન ધીરજલાલ માયાણી, સ્વ. ભાવનાબેન (કોકી) જીતેન્દ્રભાઈ શાહ, હર્ષદાબેન હર્ષદભાઈ શાહ, ચેતનાબેન દીપકભાઈ ગાંધીનાં માતા. જાગૃતિબેનનાં સાસુ. સ્વ. રસીકભાઈ, સ્વ. ત્રિલોકચંદ્રભાઈ, સ્વ. બકુલચંદ્રભાઈ, સ્વ. શાંતાબેન મગનલાલ સંઘવીનાં ભાભી. પિયર પક્ષે ગુલાબચંદ ઉજમશી ગાંધીનાં દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા 9મીએ 4થી 5.30. ઠે.: પારસધામ, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રી.સ્થા.જૈન 

લિંબડીનાં ગં.સ્વ. નિરંજનાબેન ભૂપેન્દ્રભાઈ શેઠનાં પુત્રવધૂ અ.સૌ. જાગૃતિબેન (ઉં. 55). તે સુનીલભાઈનાં પત્ની.  પ્રિયંકા અને જૈનમનાં માતા. ફોરમ જતિન શેઠના જેઠાણી. સ્વ. રસિકલાલ ભાઈલાલ સંઘવીનાં દીકરી 6ઠ્ઠી ને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લો. વ્ય. બંધ છે. 

 

દશા રાધનપરા જૈન 

ભાવનગરના રાજેન્દ્ર જયસુખલાલ શાહનાં પત્ની અ.સૌ. ભારતીબેન (ઉં. 68) 6ઠ્ઠી ને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. તે પ્રિતેશ, સ્નેહાનાં માતા. ભુમીકા, રજતભાઈ ગાંધીનાં સાસુ. પિયરપક્ષે સ્વ. મનસુખલાલ પોપટલાલ વસાનાં પુત્રી. ચારૂબેન હરેશભાઈ મહેતા, જાગૃતી કેતનભાઈ મારફતીયા, કામીની મનીષભાઈ ધોળકીયા, પંકજ ખાંતીલાલ શાહનાં ભાભી, લો. વ્ય. બંધ છે. 

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

ગાવિંદપુરના સ્વ. ફુલચંદ પાનાચંદ ઘાટલીયાના પુત્ર વૃજલાલભાઈ (ઉં. 78). તે સ્વ. મંજુલાબેનના પતિ. દુષ્યંત, વિશાલના પિતા. તે સ્વ. બાવચંદભાઈ, બળવંતભાઈ, છોટાલાલભાઈ, લીલીબેન, સ્વ. ઈન્દુબેન, મંજુલાબેન, શારદાબેનના ભાઈ. શ્વસુરપક્ષે સ્વ. રતિલાલ જગન્નાથ સંઘાણીના જમાઈ શુક્રવાર, 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લો. વ્ય. બંધ છે. ઠે.: એ. 402, યોગીનગર, યોગી પેલેસ, બોરીવલી (પ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થા. જૈન 

રામપુરાનાં સ્વ. મંછાબેન મંગળજીભાઈ શાહના પુત્ર હસમુખલાલ (ઉં. 81) 6ઠ્ઠી ને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે લતાબેન (લીલીબેન)ના પતિ. સ્વ. લીલીબેન (પુષ્પાબેન) છબીલદાસ સંઘવી, સ્વ. ત્રંબકલાલ, સ્વ. વસંતલાલ, પ્રવિણચંદ્રના ભાઈ. કલ્પેશ, સુહાસના પિતા. મણીલાલ ઓઘડભાઈ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

 

વીસા ઓશવાલ જૈન 

જામનગરના સ્વ. નવિનચંદ્ર છગનલાલ જવેરીનાં પત્ની માનવંતીબેન (મંજુબેન) (ઉં. 84). તે સ્વ. પરેશભાઈ, સંજીવભાઈ, નીનાબેન, મનીશભાઈનાં માતા. નીતિનકુમાર જયંતીલાલ વોરા, હેમાંગીનીબેન, સ્મીતાબેન, ડીમ્પલબેનનાં સાસુ, દર્શન-મોના, મીતુલ, મંથન, વિધી - સનીલકુમાર, દિશાંત, હિતેન, દીપ્તિનાં દાદી-નાની. સ્વ. વલ્લભદાસ અમરચંદ શાહનાં પુત્રી શુક્રવાર 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દેરાવાસી જૈન

મહેસાણાના નિતીનભાઈ શશીકાંત મોહનલાલ ભાંખરીયા (ઉં. 64) શનિવાર, 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે જીગીષાના પતિ. ભવ્યના પિતા. મૈત્રીના સસરા. યોગેશ, ભરત, અતુલ, રેણુકા, પૂર્ણિમાના ભાઈ. અનીશભાઈ વ્રજલાલ વલીચાના વેવાઈ. પ્રાર્થનાસભા રવિવાર 8મીએ સાંજે 4થી 6. ઠે.: સરદાર પટેલ બાગ (કાકુભાઈ હોલ), પાર્લેશ્વર રોડ, રેલવે સ્ટેશનની સામે, વિલે પાર્લા (પૂ.).

 

108 વીસા શ્રીમાળી જૈન

મહેસાણાના રમેશચંદ્ર પોપટલાલ શાહ (ઉં. 80) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુશીલાબેનના પતિ. વિનીત, તેજલ, કેતકીના પિતા. રાજશ્રીબેન, પ્રકાશકુમાર, જતિનકુમારના સસરા. બુધાભાઈ, વિનોદભાઈ, ભરતભાઈ, કલાવતીબેન, પદ્માબેન, સુમિત્રાબેન, ચંદ્રાબેન, હસુમતિબેનના ભાઈ. સાસરે પક્ષે વિઠ્ઠલદાસ કપુરચંદ શાહ. નિ.: વિનીત રમેશચંદ્ર શાહ, 1-બી, અમય સોસાયટી, અશોકનગર ક્રોસ રોડ, કાંદિવલી (પ).

હિન્દુ મરણ

કોળી પટેલ 

ખરસાડના સ્વ. ગજરાબેન તથા સ્વ. ધનજીભાઈ વલ્લભભાઈ પટેલના પુત્ર દીપકભાઈ (ઉં. 72) ગુરુવાર, 5મીએ દેવલોક પામ્યા છે. તે રેખાબેનના પતિ. જયેશ, તન્વીના પિતા. પુનીતના સસરા. સ્વ. હસમુખભાઈ, ઉત્તમભાઈ, સ્વ. ગીતાબેનના ભાઈ. ગં. સ્વ. લક્ષ્મીબેન, મધુબેનના દીયર. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 9મીએ 2થી 4. તેમ જ પુચ્છપાણીની ક્રિયા સોમવાર, 16મીએ 3થી 4. નિ.: બિલ્ડિંગ નં. 30, રૂમ નં. 981, ત્રીજે માળે, જૂની પોસ્ટ ઓફિસની પાછળ, ટાગોર નગર, વિક્રોલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

લોહાણા 

વસઈનાં ગં.સ્વ. સાવિત્રીબેન (ઉં. 80). તે સ્વ. મધુકર ભાઇલાલ આડતિયાનાં પત્ની. પ્રીતિ જયેશકુમાર તન્ના, વિકાસ, રૂપલ મનિષકુમાર હિંડોચાનાં માતા. મોહનલાલ રણછોડદાસ કારીયાનાં પુત્રી. સ્વ. ભાસ્કરભાઇ, સ્વ. હંસાબેન નાનાલાલ લાખાણી, અનિલભાઈનાં ભાભી. ગૌરીના સાસુ શુક્રવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય.બંધ છે. 

 

દશા સોરઠીયા વણીક 

મોટા જીંજુડાના વીરચંદ પાનાચંદ પારેખ (ઉં. 83) 6ઠ્ઠી ને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે લતાબેનના પતિ. મુકેશ, રીટાના પિતા. નયના, રાજેશ શેઠના સસરા. મણિલાલ પારેખ, બિપિન પારેખ, સ્વ. લીલીબેન શ્રીમાનકાર, સ્વ. રંભાબેન ગાંધી, ગં.સ્વ. કુમુદબેન શ્રીમાનકારના ભાઈ. મોહનલાલ ગગલાણીના જમાઈ. લૌ. વ્ય. તથા સાદડી પ્રથા બંધ છે. 

 

વીરપુર દશાનિમા વણિક 

ચંદ્રકાન્ત નાથાલાલ દેસાઈ (ઉં. 76). તે સ્વ. ઇન્દીરાબેનના પતિ. જતીન, હિરેન, પ્રશાંતના પિતા. સ્વ. કોકિલાબેન, અંસુબેન, સ્વ. મધુસુધન, સુભાષચંદ્રના ભાઈ. પીંકી, જીગીષા, કોમલના સસરા. રચિત, હર્ષ, અંશ, હીર, સ્વરા, સ્વક્ષના દાદા બુધવાર, 4થીએ  શ્રીજીચરણ  પામ્યા છે. પ્રાર્થનાસભા 8મી ને રવિવારે સાંજે 5થી 7. ઠે.: સ્વામિનારાયણ મંદિર, બી.પી.રોડ, સાંઈબાબા હૉસ્પિટલની પાછળ ભાયંદર (પૂ.).

 

લુહાર સુથાર 

ભેરાઈના નાગજીભાઈ લાલજીભાઇ કવા (ઉં. 75) 6ઠ્ઠી ને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે.  કુંદનબેનના પતિ. વિપુલભાઈ, સોનલબેન,  નીલમબેનના પિતા. ગણેશભાઈ રાણેના  સસરા. સ્વ. મૂળજીભાઈ વિરજીભાઇ, વનમાળીભાઈ હરીભાઇના ભાઈ. ગં.સ્વ. હેમલતાબેન નાનજીભાઈ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા 9મી ને સોમવારે સાંજે 5થી 7. ઠે.: લુહાર સુથાર વેલફેર સેન્ટર, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ નં. 3, દત્તપાડા, મેઈન રોડ, બોરીવલી પૂર્વ.

 

લુહાર સુથાર 

જેસરનાં અ.સૌ. અંજવાળીબેન તથા પ્રભુદાસ કાનજી ડોડિયાના પુત્ર ધર્મેન્દ્ર (ધર્મેશ) (ઉં. 49).  તે પૂનમના પતિ. મયંક, યશના પિતા. દિનેશ, હેમલતા જતીન કવાના ભાઈ. સાસરાપક્ષે મંજુબેન તથા માવજીભાઈ વનમાળીભાઈ કવાના જમાઈ 4થીએ રામચરણ પામ્યા છે.  પ્રાર્થનાસભા 9મીએ 4થી 6. ઠે.: રામ મંદિર ત્રીજો  કુંભારવાડો. 

 

વીસા અગ્રવાલ વૈષ્ણવ વણિક

સુરતના સુકેતુભાઈ અગ્રવાલનાં પત્ની પ્રતિમાબહેન (ઉં. 71) શુક્રવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે પ્રતીક, અમીનાં માતા. કિંજલ, આનંદ શેઠનાં સાસુ. પરેશ, કિરણ, રીટાનાં ભાભી. દેવેન્દ્રભાઈ, ભરતભાઈ, કિરીટભાઈનાં બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 8મીએ સાંજે 4થી 6. ઠે.: બિલાવર હૉલ, નેહરુ રોડ, સાંતાક્રુઝ (પૂ.).

 

સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ

ભાદ્રોડના ગં.સ્વ. સવિતાબેન વેણીશંકર પંડયા (ઉં. 95) 6ઠ્ઠી ને શુક્રવારે સ્વર્ગવાસ પામ્યાં છે. તે સ્વ. જીતુભાઈ, જ્યોતિભાઈ, વિનોદભાઈ, કિશોરભાઈ, શારદાબેન મનસુખલાલ જોશી, રંજનબેન હર્ષદરાય જોશીનાં માતા. સ્વ. પ્રભુરામ કાળીદાસ જોશીનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

ભાવસાર

ભાંડુપના ઇન્દ્રવદન ભાવસાર (ઉં. 81) તે કાશીબા રામચંદ્ર ભાવસારના પુત્ર. જ્યોતિબેનના પતિ. નિલેષ, નિરજ, ફાલ્ગુનીના પિતા. સમીર મધુકર ભટ્ટના સસરા. હમીષા, કરણના નાના. શુક્રવાર, 6ઠ્ઠીએ અક્ષર નિવાસ પામ્યાં છે. બેસણું રવિવાર, 8મીએ સાંજે 3થી 5. ઠે.: બી.વી. ચીંગ એપાર્ટમેન્ટ, 203, પિંપળેશ્વર મંદિર, ટેંક રોડ, નિયર મીની લેન્ડ, ભાંડુપ (પ.).

 

કચ્છી ભાટિયા

ચન્દ્રહાસ ઠાકરસી શુક્રવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. તે લીનાના પતિ. સ્વ. ક્રિષ્નરાજ અને સ્વ. પન્ના ઠાકરસીના પુત્ર. ચંદ્રપ્રભા અને સ્વ. વિજય કાપડિયાના જમાઈ. ભાવિકા, મિતિકા, ખુશાલના પિતા. સુધીર ઠાકરસી, આશા જૈઠા, જગદીશ ઠાકરસીના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર, 9મીએ સાંજે 5થી 6.30. ઠે.: સિલ્વર આર્ય ગાર્ડન, પેટિટ હૉલ, નેપેન્સી રોડ, મુંબઈ.

 

સિદ્ધપુર ઔદીચ્ચ સહસ્ત્ર બ્રાહ્મણ 

સિદ્ધપુરનાં ગં.સ્વ. ભાગીરથીબેન પાધ્યા (ઉં. 83). તે સ્વ. કમળાબેન અને ગૌરીશંકર શુક્લનાં પુત્રી. સ્વ. જયંતીલાલ માણેકલાલ પાધ્યાનાં પત્ની શુક્રવાર 6ઠ્ઠીએ અવસાન પામ્યાં છે. લૌ. ક્રિયા અને સાદડી બંધ છે. 

 

હાલાઈ ભાટીયા 

દીપક દુતિયા (ઉં. 45). તે સ્વ. નીશીકા (માલતી) અને સ્વ. નરોત્તમ હરિદાસ દુતિયાના પુત્ર. કિન્નરીના પતિ. ધ્રુવના પિતા.  હરેશ કાનજી ભાટીયાના જમાઈ. પ્રગ્ના નિશીત કાપડીયાના ભાઈ 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લો. વ્ય. બંધ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન

દાણાવાડાના લીલાવંતીબેન હરગોવિંદદાસ શાહના પુત્ર દેવેન્દ્રભાઈ (ઉં. 72) 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે શશીકાંતભાઈ, સ્વ. લલિતભાઈ, શકુંતલાબેન ઉપેન્દ્રકુમાર શાહ, જ્યોત્સનાબેન લલિતકુમાર તુરખિયાના ભાઈ. સ્વ. કોકિલાબેન, ઈલાબેનના દીયર. મનીષ, સમીર, જિજ્ઞા અભયકુમાર ભલાણીના કાકા. નંદલાલ જગજીવનદાસના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.

હરસોલ સત્યવીશ જૈન

ઢૂંઢરના સ્વ. રમણલાલ મણિલાલ શાહના પત્ની શારદાબેન (ઉં. 87) 29મીએ અરિહંતશરણ પામ્યા છે. તે અરાવિંદ, લલિત, હિતેશ, અરુણા, જ્યોતિકાના માતા. પ્રકાશકુમાર, હસમુખલાલ, કલ્પનાબેન, ચેતના, પારૂલના સાસુ. સ્વ. કચરાલાલ-સ્વ. પ્રેમિલા, સ્વ. જયાબેન શાહ, વિનોદભાઈ, ચંપકભાઈ, જગદીશભાઈ, લક્ષ્મીચંદભાઈના ભાભી. પિયરપક્ષે આનંદીબેન બાબુલાલ દોશીના બહેન. શંત્રુજય ભાવયાત્રા 1લીએ સવારે 10થી 12. ઠે. : દેવ વાટિકા હૉલ, 60 ફિટ રોડ, ભાયંદર (.).

પાલનપુરી જૈન

આણંદલાલ શાહ (ઉં. 90). તે ઇન્દુમતીબેનના પતિ. ચંદનબેન લક્ષ્મીચંદ દલછાચંદ શાહના પુત્ર. પરાગ, મીના, ગીરા, પ્રીતિના પિતા. મોના, નિતીનભાઈ, સુનીલભાઈ, રાજેશભાઈના સસરા. એશા-વિશાલ, યશ- ક્ષિતિજા, સાગર- ઉર્વિ, નેહલ- આરૂશી, સીમોની, વિશાલ, નીલ- શેફાલીના નાના-દાદા શુક્રવાર, 30મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર 1લીએ સવારે 10થી 12. ઠે.: એફ.પી.એચ. ગરવારે હૉલ, લાલા લાજપતરાય માર્ગ, 5મે માળે, હાજી અલી, મુંબઈ.

ઝાલાવાડી સ્થાનકવાસી વીસા શ્રીમાળી જૈન

વઢવાણના સ્વ. શારદાબેન ચીમનલાલ ગાંધીના પુત્ર રજનીકાંતના પત્ની અ.સૌ. કોકિલાબેન (ઉં. 82). તે બીના, પ્રીતી જિગનેશકુમાર અજમેરા, દિપ્તી સંજયકુમાર ગાલા, ડિમ્પલના માતા. સ્વ. હેમલતાબેન કનૈયાલાલ, સ્વ. વર્ષાબેન મહેન્દ્રભાઈ, ઉર્મિલાબેન નરેન્દ્રભાદ્રના ભાભી. સ્વ. કમળાબેન પરસોત્તમદાસ દોશીના પુત્રી 30મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 1લીને રવિવારે સાંજે 4થી 5.30. ઠે. : રામવાડી, ચંદાવરકર રોડ, માટુંગા રેલવે સ્ટેશનની સામે, માટુંગા (સેન્ટ્રલ રેલવે). મોઢે આવવા તથા લૌ. વ્ય. બંધ છે.

કવીઓ જૈન

સાડાઉના લક્ષ્મીબેન મામણીઆ (ઉં. 85) 30મીએ અરિહંત શરણ પામ્યા છે. તે કુંવરબાઇ રતનશી આસગના પુત્રવધૂ. દેવજીના પત્ની. રાજેદ્ર, હરીશ, સ્મિતા, પ્રદીપના માતા. હાંસબાઈ મોણશી ઘેલા સંઘવીના પુત્રી. કલ્યાણજી, હરિલાલ, દેવકા લાલજી કેનિયા, દમયંતી ભાણજી છેડા, નિર્મલા મણિલાલ સતરાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ: પ્રદીપ દેવજી મામણીઆ, 278/18, લતા કુંજ, રોડ નં. 31, કિકાભાઈ હૉસ્પિટલ નજીક, સાયન (પૂ.).

કવીઓ જૈન

છસરાના અ.સો. ઈંદિરાબેન ગાલા (ઉં. 74) 29મીએ અવસાન પામ્યા છે. તે સુંદરબેન કાનજીના પુત્રવધૂ. નેમજી (બચુભાઈ)ના પત્ની. ભાવના, સચિન, મિતેશના માતા. મુલબાઈ હિરજી ઘેલાભાઈના પુત્રી. લાલજીભાઈ, શાંતા, રૂક્ષ્મણી, ચંચળ, હિંમતભાઈના બેન. પ્રાર્થના રાખી નથી. નિ. : નેમજી ગાલા, 33, 34, 35, રજેમાળે, નાનાભાઈ કોર્ટ, જી.કે. રોડ, હિંદમાતા, દાદર (પૂ.).

કવીઓ જૈન

લાયજાના વિનોદ છેડા (ઉં. 64) 30મીએ અવસાન પામ્યા છે. તે કેસરબેન રામજીના પુત્ર. મીનાના પતિ. સંકેત, કેવનના પિતા. કાંતીલાલ, લક્ષ્મીચંદ, કુસુમ, વલ્લભજીના ભાઈ. વેલબાઇ કાનજી ભોજરાજના જમાઈ. પ્રા..સ્થા. જૈન શ્રા.સં.સં. કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. 2 થી 3.30. ચક્ષુદાન કર્યું છે.

કવીઓ જૈન

બેરાજાના વિજય સાવલા (ઉં. 56) 29મીએ અવસાન પામ્યા છે. તે પુષ્પાબેન તલકશી ખેતશીના પુત્ર. પ્રિતીના પતિ. જીલના પિતા. કેતન, ભારતી હીરાલાલ મેઘજી, સરલા હરેદ્ર લાલજીના ભાઈ. નિર્મળાબેન વિશનજી કાનજી ગોગરીના જમાઈ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રાવક સંઘ સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા.4 થી 5.30.

કવીઓ જૈન

નાની ખાખરના બિપીન વસનજી વીરા (ઉં. 70) શુક્રવાર, 30મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન વસનજીના પુત્ર. ચારૂબેનના પતિ. મનીષના પિતા. કમલ કિશોર, ભરત, હંસા જેઠાલાલ, આશા કિરીટના ભાઈ. પ્રભાવતી જેઠાલાલ રવજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે. : બીપીન વસનજી વીરા, આહુજા ભવન, બી.પી.ક્રોસ રોડ નં. 4, મુલુંડ (.).

કવીઓ જૈન

મોટી ખાખરના પોપટલાલ ગંગર (ઉં. 70) 30મીએ અવસાન પામ્યા છે. તે ગંગાબાઇ મુરજી (ધારશી)ના પુત્ર. ચંદનબેનના પતિ. અંજલી, બીના, ભૂમિતના પિતા. જાધવજી, હરખચંદ, નિર્મળા, સેવંતી, પ્રવિણ, સુશીલા, વસંતના ભાઈ. ઝવેરબેન ચુનીલાલના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે. : ભુમીત ગંગર, 805/સી, શ્રી ઓમ સૃષ્ટી, ડમ્પીંગ રોડ,

મુલુંડ (.).

કવીઓ જૈન

બાડાના મણીલાલ ગડા (ઉં. 73) 30મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કુંવરબેન દામજી નરપારના પુત્ર. ભારતીના પતિ. અમિતના પિતા. સ્વ. ચાંપશી, લક્ષ્મી મણીલાલના ભાઈ. સ્વ. ભાનુમતી ટોકરશી તેજશીના જમાઈ. દેહદાન, ચક્ષુદાન, ત્વચાદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. ઠે. : અમિત મણીલાલ ગડા, 301, ગુલમહોર, સહકાર વિશ્વ સોસાયટી, સર્વોદયનગર, મુલુંડ (.).

કવીઓ જૈન

સમાઘોઘાના હરીલાલ ગાલા (ઉં. 79) 27મીએ અવસાન પામ્યા છે. તે લાડબાઇ મેઘજી રાયશીના પુત્ર. રંજનબેનના પતિ. રક્ષા, નીતીન, વિપુલના પિતા. ભાણજી, કાનજી, પાનબાઇના ભાઈ. મણીબેન મેઘજી ઓભાયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ. : રંજનબેન ગાલા, /32, અક્ષયતારા એપાર્ટ., જીવન વિકાસ કેદ્ર માર્ગ, વિલેપારલા (પૂ.).

કવીઓ જૈન

કારાઘોઘાના લાલજી શાહ/શેઠિયા (ઉં. 85) 30મીએ અવસાન પામ્યા છે. તે કુંવરબાઇ કુંવરજીના પુત્ર. વિમળાબેનના પતિ. સંદીપ, મનિષાના પિતા. ધનવંતી કાંતીલાલ, નિર્મળા રતનશી, માવજીના ભાઈ. ઉમરબાઇ હીરજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ. : સંદીપ શેઠીયા, 103, અર્પના સાઇબર લાઇફ, લીંગમપલ્લી, હૈદ્રાબાદ.

કવીઓ જૈન

વડાલાના મણીબેન પ્રેમજી ગાલા (ઇસરાણી) (ઉં. 92) 28મીએ અવસાન પામ્યા છે. તે પુરીબાઇ સુરજી ચનાના પુત્રવધુ. સ્વ. પ્રેમજીના પત્ની. સ્વ. હરીશ, મિલનના માતા. મમીબાઇ હીરજી દામજી કરમશી છેડાના પુત્રી. સ્વ. સુશીલા, સ્વ. ચીમનલાલ, સ્વ. મનસુખના બહેન. પ્રાર્થના રાખી નથી. ઠે. : મણીબેન પ્રેમજી, નાનો ફરીયો, વડાલા, કચ્છ.

હાલાઇ લોહાણા

બારાના ગં.સ્વ. લીલાવતીબેન લીલાધરભાઈ હિંડોચાના પુત્ર મુકેશભાઈ (ઉં. 60). તે હર્ષા અશોકકુમાર ચંદારાણા, યોગેશ, નીલેષ, ઈલા અશોકકુમાર કારિયાના ભાઈ. કાંચી. આરવ, રીષી, સખીના કાકા ગુરુવાર, 29મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

ઘોઘારી મોઢ વણિક

બોટાદના સ્વ.નવનીતરાય ચં. વડોદરીયાના પત્ની ગં.સ્વ. મંગળાબેન (ઉં. 89) 27મીએ અક્ષરનિવાસ પામ્યા છે. તે તુષાર, અમરીશ, જયેશ, મીતા પરેશ ગાંધી, રેખા વિરેન્દ્ર વોરાના માતા. વિણા, મમતા, મિલનના સાસુ. સ્વ. કનૈયાલાલ, સ્વ. કાંતાબેન, સ્વ. વિમળાબેન, સ્વ. જશવંતીબેન, હંસાબેનના ભાભી. હરિપ્રસાદભાઈ, સુરેન્દ્રભાઈ, હસુમતીબેનના બહેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 1લીને રવિવારે સાંજે પ.30થી 7.30. ઠે. : સ્વામી નારાયણ મંદિર, પહેલે માળે, સેકટર નં 10, મીરા રોડ.

ભાવસાર

અમદાવાદના સ્વ. લલીતાબેન હરિલાલ જૈન (ભાવસાર)ના પુત્ર હેમેન્દ્રભાઈ (ઉં. 75). તે રેખાબેનના પતિ. ફેનિલ, કેનિલના પિતા. નિકી, હિનલના સસરા. સ્વ. શાંતાબેન ડાહ્યાલાલ મોતીવાલાના જમાઈ 29મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 1લીએ સાંજે 4થી 6. ઠે. : પાવનધામ મહાવીર નગર, બીસીસીઆઈ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (.).

કપોળ

નાગેશ્રીવાળા સ્વ. ગુલાબરાય વલ્લભદાસ લહેરીનાં પત્ની હંસાબેન (ઉં. 79) 29મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. ભરત, સ્વ. મુકેશ, નૈના હરીશ દોશી, જ્યોતિ મુકેશ મહેતા, જયશ્રી દિપક મહેતાના માતા. દિપાલી નીરવ સંઘવી, સમીર, સ્વ. નીરવના દાદી. સ્વ. કૌશિકાબેન, ગં.સ્વ. દક્ષાબેનના સાસુ. પિયરપક્ષે સ્વ. અમૃતલાલ પ્રભુદાસ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા 1લીએ સાંજે 5થી 7. ઠે. : લોહાણા મહાજનવાડી, બીજો માળ એસ. વી. રોડ,

કાંદિવલી (.).

માધવપુર ગિરનારા બ્રાહ્મણ

રત્નપ્રભાબેન (ઉં. 86). તે સ્વ. ચંપકલાલ મનુભાઈ ભટ્ટના પત્ની. સ્વ. મનોરમાં મગનલાલ ઠાકરના પુત્રી. રત્ના, સૌરભ, મેઘા, ખ્યાતિ, નિપુર્ણના માતા. હિમાંશુ, બીના, માનિંદ્રા, અવિનાશ, દર્શનાના સાસુ. ઋતુજ, વિધા, જગતી, મહી, પર્વ, આદિત્ય, પૃથાના નાની-દાદી 30મીએ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી.

કચ્છી લોહાણા

કચ્છ-મોટી બેટનાં સ્વ. શાંતાબેન ખીમજી ઠક્કરના પુત્ર લક્ષ્મીકાંતભાઈનાં પત્ની ગં.સ્વ. રેખાબેન (ઉં. 72) બુધવાર 28મીએ રામશરણ પામ્યાં છે. તે વિરલ, અંકુરનાં માતા. નમ્રતા, સવિતાનાં સાસુ. સ્વ. લક્ષ્મીબેન ધરમશી પ્રધાનજી કોઠારીનાં પુત્રી. જયાબેન પ્રાગજીભાઈ મૃગ, સ્વ. પ્રભાબેન રમણીકલાલ ગણાત્રા, મધુબેન વસંતભાઈ ભીંડે, લતાબેન રમણીકલાલ ઠક્કર, પ્રફુલ્લાબેન વસંતભાઈ આઈયાનાં ભાભી. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: લક્ષ્મીકાંતભાઈ ઠક્કર, બી-608, મંગલ ટાવર, વાશી (નવી મુંબઈ).

હાલાઈ લોહાણા

મોરબીના સ્વ. કરમશી વાલજી ઉનડકટના પુત્ર હસમુખરાય (પુરષોત્તમ) ઉં. 79) 29મીએ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ભાનુમતીબેનના પતિ. સ્વ. બાબુલાલ રામજી નથવાણીના જમાઈ. પરેશભાઈ, કમલેશભાઈ, મેહુલભાઈના પિતા. જેષ્ટારામભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 1લીને રવિવારે સાંજે 5 થી 7. ઠે.: ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ હૉલ, બ્લૉક નં. 61/4-5, ગુરુ ગોવિંદ સિંઘ માર્ગ, મુલુંડ કૉલોની, મુલુંડ (.). લૌ. વ્ય. બંધ છે.

દશા સોરઠિયા વણિક

જાબાળનાં કિશોરભાઈ ધનજીભાઈ સાંગાણીનાં પત્ની અ.સૌ. પ્રવિણાબેન (ઉં. 68). તે જતિનભાઈ, નિલેશભાઈ, પારૂલબેનનાં માતા. અમિતકુમાર, હેતલબેન, અલ્પાબેનનાં સાસુ. પિયરપક્ષે સ્વ. ઉજમબેન મોહનલાલ ગાંધીનાં દીકરી. સ્વ. કાંતિભાઈ, ધીરજલાલ, સ્વ. રતિલાલ, ગં.સ્વ. સવિતાબેન મહેન્દ્રકુમાર ગાંધી, કાજલબેન ભરતકુમાર માંડાણી, શાંતિભાઈ, સ્વ. મંજુલાબેન, નલિનીબેન, સ્વ. હંસાબેન, વર્ષાબેનનાં ભાભી શનિવારે 31મીએ શ્રીજીચરણ પામ્યાં છે. ટેલિફોનિક સાદડી/બેસણું સોમવાર, 2જીને બપોરે 3થી 5 રાખ્યું છે. લૌ. વ્ય. ચાલુ છે.

કડવા પટેલ

ગોરેગામના હેમલતાબહેન મણિલાલ પિપરોડિયા (ઉં. 73) શનિવાર, 24મીએ દેવલોક પામ્યાં છે. તે રાકેશ, છાયાબહેન હેમંતભાઈ પટેલ, હીનાબેન મયૂરભાઈ મહેતા, જીજ્ઞાબેન શ્રીનિવાસ રાવનાં માતા. નીતાબેનનાં સાસુ. ઉત્તરક્રિયા મંગળવાર 3જીએ સવારે 11 . નિ. : 502, ઓર્ચિડ ટાવર, મૈત્રી પાર્ક સોસાયટી, ફિલ્મ સિટી રોડ,

ગોરેગામ (પૂ.).

નાઘેર દશા શ્રીમાળી વણિક

મોઠાના ગં.સ્વ. સરોજબેન (ઉં. 61). તે સ્વ. અરવિંદભાઈ પારેખનાં પત્ની. રાહુલ, મોના, સોનાના માતા. સ્વ. તરવેણીબેન ભાઈચંદ જેરામ પારેખનાં પુત્રવધૂ. માધવી, ઘનશ્યામકુમાર, ચિંતનકુમારનાં સાસુ. સ્વ. હરખલાલ દુર્લભદાસ ચાવડાનાં દીકરી શુક્રવાર 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

આજક ગિરનારા બ્રાહ્મણ

લોઈજના પ્રકાશભાઈ જોશી (ઉં. 70). તે સ્વ. પુષ્પાબેન કાંતીલાલ જોશીના પુત્ર. સરલાબેનના પતિ. માનસી, દિપાના પિતા. હંસાબેન વેણીભાઈ પુરોહિત, પ્રતિભાબેન, વિજયના ભાઈ. સ્વ. પુષ્પાબેન દુર્લભજી અમૃતલાલ પંડ્યાના જમાઈ 30મીને શુક્રવારે શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.