નવી દિલ્હી, તા. 7 : રાજધાની દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં આવેલા લોકપ્રિય પેસિફિક મોલમાં આજે સવારે અચાનક ભયંકર આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસ તરફથી મળેલી માહિતી મુજબ, આગ મોલની અંદર નિર્માણાધીન થિયેટર વિભાગમાંથી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ સમગ્ર મોલમાં નાસભાગ મચી ગઈ…..