• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

યુવા ચૅમ્પિયન ટીમને રૂ.7.5 કરોડનું રોકડ ઇનામ

યુ 19 વિશ્વકપમાં અજેય ભારતીય ટીમ પર વરસ્યું ક્રિકેટ બૉર્ડ

નવી દિલ્હી, તા. 7 : ભારત અંડર-19 વર્લ્ડ કપ જીતની ઉજવણી કરી રહ્યું છે. દરમિયાન બીસીસીઆઈએ ચેમ્પિયન ભારતીય ટીમ માટે રૂ.7.5 કરોડના રોકડ ઇનામની જાહેરાત કરી છે. ભારતે 6 ફેબ્રુઆરીએ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અજેય રહી….