નવી દિલ્હી, તા. 7 : ઓલ-ફોર્મેટ કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને ગ્રેડ એમાં જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે જેમીમા રોડ્રિગ્સને મહિલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ બીમાં બઢતી આપવામાં આવી છે. ટોચની શ્રેણીમાં એક ખેલાડી વાર્ષિક રૂ.50 લાખ કમાય છે, જ્યારે બી અને સી શ્રેણીમાં ખેલાડીઓને….