આઈપીએલના ઇતિહાસમાં રેકૉર્ડ અૉફર
નવી દિલ્હી તા.
7 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઇતિહાસમાં સૌથી મોટા સોદાઓમાંનો એક નજીક છે. માન્ચેસ્ટર
યુનાઇટેડના એક્ઝિક્યુટિવ કો-ચેરમેન એવ્રામ ગ્લેઝરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી)
ફ્રેન્ચાઇઝી ખરીદવા માટે 1.8 અબજ ડોલરની બોલી લગાવી છે. જે અત્યાર સુધી મળેલી સૌથી
મોટી બોલી હોવાનો દાવો….