• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

યુક્રેન ઉપર રશિયાનો વધુ એક ભીષણ હુમલો

કીવ, તા. 7 : યુક્રેનના ઊર્જા મથકો પર રશિયાએ વધુ એક ભીષણ હુમલો કર્યો છે. પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં 400થી વધુ ડ્રોન અને 40 મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. આ હુમલાનું મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના પાવર ગ્રીડ, વીજ ઉત્પાદન કેન્દ્રો અને સબસ્ટેશનોને નુકસાન પહોંચાડીને દેશને અંધકારમાં….