ક્વાલાલંપુરમાં ભારતીય પ્રવાસી સમુદાયને વડા પ્રધાનનું સંબોધન
કવાલાલંપુર, તા.
7 : મલેશિયાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ક્વાલાલંપુરમાં ભારતીય
સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસ માટે ભારતને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે સમગ્ર
વિશ્વ જોઈ રહ્યંy છે. આ જ વિશ્વાસ યુકે, યુરોપ, અમેરિકા સાથે થયેલા વેપાર કરારોમાં
દેખાયો છે. આઠ વર્ષ બાદ બે દિવસના મલેશિયા પ્રવાસે…..