• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

મરાઠા ચહેરાને મેયરપદ આપી ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યાં

ગુજરાતી મત બૅન્કને ખુશ કરવાની સાથે મરાઠીઓને પણ સાધ્યા

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 7 : મુંબઈના મેયરપદ માટે ભાજપે ગુજરાતીઓના ગઢ ઘાટકોપર (પૂર્વ)નાં નગરસેવિકા રિતૂ તાવડેની પસંદગી કરીને એક કાંકરે બે પક્ષી માર્યાં છે. રિતૂ તાવડેને ગુજરાતીઓએ ચૂંટી હોવાથી મુંબઈના ગુજરાતીઓએ આનંદ વ્યક્ત કર્યો છે તો રિતૂ તાવડે મરાઠા સમાજમાંથી આવે છે એટલે ભાજપે મરાઠી મેયર આપવાની થઈ રહેલી….