ગિલ, બુમરાહ, જાડેજાનો ટોચની એ શ્રેણીમાં સમાવેશ
નવી દિલ્હી, તા.
7 : બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી એ પ્લસ કેટેગરી દૂર કર્યા પછી પુરુષ ખેલાડીઓને
હવે ત્રણ કેટેગરી એ, બી અને સીમાં વહેંચવામાં આવ્યા છે. ટોચની કેટેગરીમાં ટેસ્ટ અને
વન ડે ટીમના કેપ્ટન શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો
છે. ટીમ ઇન્ડિયાના બે સ્ટાર ખેલાડી….