• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

સાંસદ પપ્પુ યાદવની 31 વર્ષ જૂના કેસમાં ધરપકડ

નવી દિલ્હી/પટના, તા. 7 : બિહારના પૂર્ણિયાનાં અપક્ષ સાંસદ પપ્પુ યાદવને બે દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. હાલ તેમને પીએમસીએચ હોસ્પિટલમાં રાખવામાં આવશે. હવે સોમવારે તેમની જામીન અરજી પર સુનાવણી થશે. પટના પોલીસે આજે બપોરે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. શુક્રવારે મધરાત્રે પટનામાં….