• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

અમેરિકાને 29 રને હરાવી ભારતની વિજયી કૂચ

162ના લક્ષ્ય સામે યુએસએ 132/8 : સૂર્યાની લડાયક ફિફ્ટી, સિરાજની 3 વિકેટ

મુંબઈ તા.7 : ટી 20 વર્લ્ડ કપના પોતાના પહેલા મેચમાં ભારતે અમેરિકાને 29 રને હરાવ્યું છે. ઓપનરોના ફલોપ શો બાદ સુર્યકુમારની લડાયક ફિફટીની મદદથી ભારતે અમેરિકા સામે ર0 ઓવરમાં 9 વિકેટે 161 રન બનાવ્યા હતા. જવાબમાં અમેરિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન જ બનાવી શકી હતી. સિરાજે 3 અને અર્શદીપ તથા….