• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ભારતનાં કૃષિ-ડેરી સેક્ટરને અભયદાન

અમેરિકા સાથે ટ્રેડ ડીલ ડન 

ટ્રમ્પે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરી : વચગાળાની વેપાર સમજૂતી જાહેર

નવી દિલ્હી, તા.7: ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા વ્યાપારી તણાવનો આજે ઔપચારિક અંત આવી ગયો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન મુજબ, બન્ને દેશ એક વચગાળાની વેપાર સંધિનાં માળખા પર સહમત થઈ ગયા છે. આ કરાર ટેરિફ યુદ્ધનો અંત લાવશે એટલું જ નહીં પરંતુ દ્વિપક્ષીય….