• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ઍરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા ઝડપી અને સ્માર્ટ થશે

મુંબઈ, તા. 7 : છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ (સીએસએમઆઈએ)ના ટર્મિનલ-2માં 14 હાઈબ્રિડ `સેલ્ફ બૅગ ડ્રોપ' (એસબીડી) કાઉન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. પ્રવાસીઓની પ્રસ્થાન પ્રક્રિયા ઝડપી અને સુગમ બનાવવાના હેતુથી આ સુવિધા શરૂ કરાઈ છે. 2028 સુધીમાં તમામ 212 ચેકઈન કાઉન્ટરને તબક્કાવાર….