• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ભારતમાં હિન્દુ જ છે, બીજું કોઈ નથી : ભારતના મુસ્લિમ બીજા દેશથી જુદા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં 100 વર્ષ વિશે મુંબઈમાં મોહન ભાગવતે કહ્યું...

ભાજપ સંઘનો પક્ષ નહીં, સંઘના સ્વયંસેવક આ પક્ષમાં હોવાનું જણાવ્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયાનાં 100 વર્ષ થયાં છે એ નિમિત્તે વરલીના નેહરુ સેંટરમાં બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બૉલીવૂડના ત્રણેય ખાન સહિત અનેક મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આજે પહેલા દિવસે સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે ભારતમાં….