• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

આસીમ મુનીરે આપેલો `ગજવા-એ-હિન્દ'નો નારો

પાક.ના `જેહાદી મેળા'માં જૈશના ટોચના આતંકવાદીની કબૂલાત

નવી દિલ્હી, તા.7 : જૈશ-એ-મોહમ્મદના એક ટોચના આતંકવાદીએ ઓપરેશન સિંદૂર અંગે મહત્ત્વપૂર્ણ કબૂલાત કરી છે. ભારત માટે વોન્ટેડ આતંકવાદી મસૂદ ઇલ્યાસ કાશ્મીરી ઉર્ફે અબૂ મોહમ્મદે ખુલાસો કર્યો હતે કે પાકિસ્તાની આર્મી ચીફે યુદ્ધનું એલાન કરતાં આતંકવાદીઓને કહ્યું હતું કે આ યુદ્ધ `ગઝવા-એ-હિન્દ' છે. ગયા વર્ષે પાંચ ફેબ્રુઆરીએ પાકિસ્તાન કબજા….