• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

સી-લિન્ક; કૉસ્ટલ રોડ પર ઈમર્જન્સી ઍરલિફ્ટની સુવિધા હોવી જોઈએ : શેલાર

મુંબઈ, તા. 7 : બે દિવસ પહેલાં મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર ગૅસ ટૅન્કર પલટી જવાથી ગંભીર કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. પ્રવાસીઓ 36 કલાક સુધી ત્યાં અટવાઈ પડયા હતા. એ જોતાં ભવિષ્યના સંભવિત જોખમને ધ્યાનમાં લઈ ઉપનગરના પાલક પ્રધાન આશિષ શેલારે બાન્દ્રા-વરલી સી-લિન્ક, વર્સોવા-બાન્દ્રા વરલી સી-લિન્ક અને સંપૂર્ણ….