• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

અમેરિકાએ જાહેર કર્યો અખંડ ભારતનો નકશો

ટ્રેડ ડીલ સાથે પાકિસ્તાન અને ચીનને ટ્રમ્પનો 440 વૉલ્ટનો આંચકો 

નવીદિલ્હી, તા.7 : વેપાર સમજૂતીની સાથોસાથ અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને 440 વોલ્ટનો આંચકો પણ આપી દીધો છે. અમેરિકી પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા અખંડ ભારતના એક નક્શાની ટ્રેડ ડીલ કરતાં પણ વધુ ચર્ચા કાશ્મીર મુદ્દાની થવા લાગી છે. ટ્રમ્પ પ્રશાસનના આ પગલાએ માત્ર સોશિયલ મીડિયા પર જ….