માલેગાંવમાં મેયરની ચૂંટણી બાદ મોટી દુર્ઘટના
મુંબઈ, તા. 7
: માલેગાંવ પાલિકાની ઇમારતમાં મેયરની ચૂંટણી બાદ મોટો અકસ્માત થયો હતો. જોકે, સદનસીબે
કોઈ જાનહાનિ થઈ નહોતી. પાલિકાની ઇમારતના ચોથા માળથી લિફ્ટ અચાનક નીચે ધસી પડી હતી.
લિફ્ટમાં ક્ષમતા કરતા વધુ લોકો હોવાથી લિફ્ટની ચેન તૂટવાને કારણે આ અકસ્માત થયો હતો.
આ લિફ્ટમાં કુલ 18….