• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

મુંબઈના મેયરપદે ભાજપનાં રિતૂ તાવડે

નાયબ મેયર તરીકે શિવસેનાના સંજય ઘાડીને ઉમેદવારી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મુંબઈ પાલિકાની ચૂંટણીનું રિઝલ્ટ 17 જાન્યુઆરીએ જાહેર કરાયું હતું, જેમાં ભાજપે સૌથી વધુ 89 બેઠક મેળવી હતી અને મહાયુતિના સાથી પક્ષ એકનાથ શિંદેની શિવસેનાને 29 બેઠક મળી હતી. આથી પાલિકામાં સત્તા મેળવવા જરૂરી 114 બેઠકનો આંકડો મહાયુતિએ પાર કર્યો હતો, એટલે મેયર અને નાયબ મેયરપદ આ બન્ને….