• રવિવાર, 19 મે, 2024

પાંચ વારના ચૅમ્પિયન્સ વચ્ચે ફાઈવ સ્ટાર મુકાબલો   

મુંબઈ ઘરઆંગણે જીતની હેટ્ટ્રિક માટે તો ચેન્નઈ ઘરબહાર પહેલી જીત માટે તત્પર 

આશિષ ભીન્ડે તરફથી 

મુંબઈ, તા. 13 : લાગલગાટ ત્રણ હાર પછી ઘરઆંગણે ઉપરાછાપરી બે વિજય નોંધાવનાર પાંચ વારના આઈપીએલ ચૅમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટાઈટલ જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સ સામે વાનખેડેમાં સામસામે ટકરાશે. યોગાનુયોગ જુઓ બંને ટીમોના પાંચ વાર વિજેતા બનાવનારા કર્ણધારોના હાથમાં વખતે....