• મંગળવાર, 08 જુલાઈ, 2025

વિમાન દુર્ઘટના બાદ પાર્ટી : ચાર કર્મચારીને બરતરફ કરતું એર ઇન્ડિયા

નવી દિલ્હી, તા. 28  : અમદાવાદમાં ગોઝારી વિમાન દુર્ઘટનાના આઠ દિવસ બાદ પાર્ટી કરનારા એર ઈન્ડિયાની ગ્રાઉન્ડ હેન્ડલિંગ શાખા એઆઈએએટીએસના ચાર કર્મચારીને બરતરફ કરવાનો નિર્ણય એર ઈન્ડિયાએ લીધો છેએર ઈન્ડિયાના કર્મચારીઓ પાર્ટી કરીને નાચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નારાજી.....