• મંગળવાર, 10 માર્ચ, 2026

બંધારણની પ્રસ્તાવના બદલી ન શકાય પણ ભારતમાં એકવાર આવું થયું : ધનખડ

નવી દિલ્હી, તા.28 : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણમાં સુધારા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, બંધારણની પ્રસ્તાવના બદલી શકાતી નથી. વિશ્વના અન્ય કોઈ પણ દેશની પ્રસ્તાવનામાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ ભારતમાં તે એક વાર થયો હતો. પ્રસ્તાવના વર્ષ 1976ના 42મા બંધારણ.....