સીએસએમટી, મસ્જિદ બંદર અને મહમ્મદ અલી રોડ વિસ્તારમાં પરિવહન માટે કર્નાક બ્રિજ મહત્ત્વનો છે
મુંબઈ, તા. 28 : મસ્જિદ બંદર રેલવે સ્ટેશનથી થોડા જ અંતરે આવેલો કર્નાક બ્રિજ એક મહિનાથી બનીને તૈયાર છે, પરંતુ પાલિકા હજી સુધી આ પુલ વાહનવ્યવહાર માટે શરૂ કરી શકી નથી. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે પુલનાં તમામ.....