• મંગળવાર, 08 જુલાઈ, 2025

અૉસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટમાં ત્રીજા દિવસે જ વિન્ડિઝને હરાવ્યું

હેઝલવૂડની 13મી વખત પાંચ વિકેટ : 159 રને અૉસ્ટ્રેલિયાની જીત

નવી દિલ્હી, તા. 28 : જોશ હેઝલવુડે ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી વખત પાંચ વિકેટ હોલ લીધો છે. જેનાથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા ટેસ્ટમાં 159 રને જીત મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ હેઝલવુડનો સામનો કરી શક્યા નહોતા, જેનાથી મેજબાનો સામે કહેર વરસાવતા મેચ ત્રણ દિવસમાં પૂરો કર્યો....