• મંગળવાર, 08 જુલાઈ, 2025

લીડ્સ ટેસ્ટમાં ગિલ, જયસ્વાલ બાદ પંતની સદી : ઈંગ્લૅન્ડની મજબૂત શરૂઆત

લીડ્સ, તા. 21 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલા લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે કેપ્ટન શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની સદી બાદ બીજો દિવસે ઋષભ પંતે પણ શાનદાર અંદાજમાં સદી......