• મંગળવાર, 01 જુલાઈ, 2025

શિક્ષણમાં જ બધા પ્રશ્નોનો ઉકેલ : ભૂપેન્દ્ર પટેલ

નવનિર્મિત કુરન પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ 

હેમંત ચાવડા અને મુસા સુમાર દ્વારા

કુરન (તા. ભુજ), તા. 28 : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બે દિવસના પ્રવાસે કચ્છ આવેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યના પ્રથમ સરહદી ગામ કુરનમાં નાનાં બાળકો અને વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાયો હતો. સાથે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ.....