• મંગળવાર, 08 જુલાઈ, 2025

ભારતે નષ્ટ કરેલાં આતંકવાદી ઠેકાણાંની પાકિસ્તાને હાઇટેક મરામત આદરી

નવી દિલ્હી, તા. 28 : પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનમાં ધમધમતાં આતંકી ઠેકાણા, તાલીમ શિબિરો નષ્ટ કર્યાં હતાં. ભારતના હુમલા બાદ પાકિસ્તાને યુદ્ધવિરામ કર્યો હતો, પરંતુ પાકિસ્તાન સુધરે એમ નથી. સુરક્ષા દળોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન મે મહિનામાં ભારતીય સેના દ્વારા નષ્ટ કરાયેલા.....