42 વર્ષની નાની ઉંમરે નિધન થતાં સાથી કલાકારો અને મિત્રોને લાગ્યો આંચકો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : `કાંટા લગા' વીડિયો આલ્બમને કારણે જાણીતી 42 વર્ષની અભિનેત્રી શેફાલી જરીવાળાનું શુક્રવારે મોડી રાત્રે મૃત્યુ થયું હતું. મુંબઈની બેલેવ્યુ મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં રાતના 11.15 વાગ્યે એને લાવવામાં આવી હતી. જ્યાં તબીબોએ એને મૃત જાહેર કરી હતી. એના પતિ પરાગ ત્યાગી જ એને હૉસ્પિટલમાં લઈને......