સદ્નસીબે ત્રીજાને બચાવી લેવાયો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : દક્ષિણ મુંબઈમાં વરલી નજીક આવેલા હાજીઅલીના સમુદ્રમાં શનિવારે સાંજે પરિજનના અસ્થિ વિસર્જન કરવા ગયેલા ત્રણ લોકો ડૂબી ગયા હતા, જેમાંથી બે મૃત્યુ પામ્યાં હતાં અને એકને માછીમારોએ બચાવી લીધો હતો. વરલી પોલીસના જણાવ્યા મુજબ 51 વર્ષનો સંતોષ વિશ્વેશ્વર, 45 વર્ષનો કૃણાલ કોકાટે અને.....