આઈસીસીએ ચિકિત્સા સલાહકારોનાં સૂચનો બાદ કર્યો નિયમમાં બદલાવ
નવી દિલ્હી, તા. 28 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા ક્રિકેટના તમામ પ્રારુપમાં નવા નિયમોની ઘોષણા કરી દીધી છે. જેમાં કનકશનથી ઈજાગ્રસ્ત થનારાખેલાડી માટે ઓછામાં ઓછા સાત દિવસ સ્ટેન્ડ ડાઉન સમય, સીમિત ઓવરોની રમતમાં વાઈડ બોલના નવા નિયમ, ટ્રાયલ અને બાઉન્ડ્રી ઉપર કેચ સંબંધમાં બદલાવ સામેલ.....