• મંગળવાર, 08 જુલાઈ, 2025

અંતરિક્ષમાં હોવા છતાં ભારતીયોથી સૌથી નજીક છો : વડા પ્રધાન

ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં શુભાંશુ સાથે મોદીની વાતચીત

અંતરિક્ષમાંથી નકશા કરતાંય ભવ્ય દેખાય છે ભારત : શુભાંશુ

નવી દિલ્હી, તા. 28 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંતરિક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં ગયેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. મોદીએ શુભાંશુને કહ્યું હતું કે તેઓ ભારતભૂમિથી દૂર છે પણ ભારતવાસીઓની સૌથી નજીક છે. વર્તમાન સમયે બન્ને વચ્ચે વાત થઈ રહી છે.....