સ્થાનિક ભારતીય આર્ટિસ્ટ સમુદાયો સાથે અર્થપૂર્ણ સંવાદ શરૂ કરશે
કોલ્હાપુર/પુણે, તા. 28 : કોલ્હાપુરી ચપલ બનાવતા કારીગરોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કરી હતી કે તાજેતરમાં મિલાન (ઇટલી) ખાતે યોજાયેલા સ્પ્રિંગ સમર શૉ દરમિયાન પ્રાદાએ પ્રખ્યાત ચપલને રેમ્પ પર રજૂ કર્યા હતા અને તે કોલ્હાપુરનું ઉત્પાદન છે. એવો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. આ ફરિયાદના એક દિવસ બાદ ઇટાલિયન ફૅશન હાઉસ.....