સિદ્ધિ પ્રાપ્ત 21 કચ્છ-શક્તિ એવૉર્ડથી સન્માનિત
કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 28 : કચ્છ-શક્તિ દ્વારા શુક્રવારે સાંજે યોજાયેલા કચ્છ-શક્તિ નેશનલ એવૉર્ડ વિતરણ સમારોહમાં જન્મભૂમિ પત્રોના સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ સમારોહના આયોજક હેમરાજભાઈ શાહના ગુણોને કાવ્યાત્મક શૈલીમાં વર્ણવતા જણાવ્યું હતું કે, માણસ હવામાન નથી તોય બદલાઈ જાય છે.....