વોશિંગ્ટન, તા.28 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આયાત ઉપર ફરીથી લાદવામાં આવનારા વ્યાપક ટેરિફની સમયસીમામાં ફેરફાર શક્ય છે. વર્તમાન સમયે 9 જુલાઈ સુધી સમયમર્યાદા નિર્ધારીત છે. એટલે કે જે દેશો ઉપર અમેરિકાએ ટેરિફ લાદ્યો છે તેના ઉપર નવ જુલાઈ સુધી રાહત જારી રહેશે. બાદમાં ટેરિફને લાદવામાં આવશે અથવા તો તારીખ.....