છ પાલિકામાં મોબાઈલ ઍપથી હજારો લોકોનું મતદાન
નવી દિલ્હી, તા. 28 : ચૂંટણીમાં મોબાઈલ એપથી મતદાન થયું એવું પહેલું રાજ્ય બનીને પેટા ચૂંટણીઓ પૈકી પટણા, રોહતાસ અને પૂર્વ ચંપારણ્ય જિલ્લાની છ નગરપાલિકામાં પાયલટ પ્રોજેક્ટરૂપે `ઈ-વોટિંગ' કરાયું હતું. મોતીહારીની વિભા કુમારી મોબાઈલ એપ થકી મતદાન કરનારી ભારતની પ્રથમ મતદાર બની....