• મંગળવાર, 08 જુલાઈ, 2025

ખૈબર પખ્તુનવામાં પાક સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો

નવી દિલ્હી, તા.28: પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આજે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 સૈનિકો માર્યા ગયા. જ્યારે 6 સૈનિકની સાથે 19 નાગરિક પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લશ્કરી કાફલો ઉત્તર-પશ્ચિમ વઝીરિસ્તાન જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો તે વખતે ભીષણ હુમલો કરવામાં આવ્યો.....