શતાબ્દી સમારોહમાં જૈન મુનિની ટપાલટિકિટ, સિક્કાનું અનાવરણ
નવી દિલ્હી, તા.28: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જૈન મુનિ આચાર્ય વિદ્યાનંદ મહારાજના જન્મ શતાબ્દિ સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે આચાર્ય વિદ્યાનંદની ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ભગવાન મહાવીર અહિંસા ભારતી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું.....