• મંગળવાર, 08 જુલાઈ, 2025

શ્રીલંકાની બાંગ્લાદેશ સામે ઈનિંગ અને 78 રને જીત

ટેસ્ટ શ્રેણી ઉપર 1-0થી કબજો : બીજા દાવમાં બંગલાદેશ 133માં અૉલઆઉટ

કોલંબો, તા. 28 : શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રનો બીજો મેચ 25 જૂનથી રમાયો હતો. બન્ને ટીમ વચ્ચે મુકાબલો કોલંબોના સિંહલી સ્પોર્ટસ ક્લબમાં રમાયો હતો. જેમાં શ્રીલંકાએ બંગલાદેશની એક ઈનિંગ અને 78 રને હરાવી દીધું છે. સાથે શ્રીલંકાની ટીમે શ્રેણી 1-0થી પોતાના નામે.....