ગિરિનારાયણ બ્રાહ્મણ
જુનાગઢના અ.સૌ. વાસંતીબેન (ઉં. 82) તે
ઘનશ્યામ પંડÎાના પત્ની. નીતા, છાયા, નિલીમા, જોય, બિનયના માતા. સ્વ. ભાનુમતી ઈચ્છાશંકર
પંડÎાના પુત્રવધુ. સ્વ. ગુણવંતી વૃંદાવન પુરોહિતના પુત્રી. પૂર્ણિમા, કાનનના સાસુ.
5મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
મલાડના સ્વ. મહેન્દ્ર જમનાદાસ અઢીયાના
પત્ની ગં.સ્વ. વિજયાબેન (ઉં. 84) તે સ્વ. મોતીબેન દયાલજી સોમૈયાના પુત્રી. હેમા, રુપાલી
પાલેજા, ભાવેશના માતા. દિપ્તીના સાસુ. નિકેતના દાદી 4થીને બુધવારે શ્રીજીચરણ પામ્યા
છે. ઠે. : ડી-103, કૃષ્ણ રેસીડેન્સી, સુંદરનગર, મલાડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
પત્રીના સ્વ. રમેશ લીલાધર ચોથાણી તથા સ્વ.
ઝૈયાબેનના પુત્ર. સ્વ. રંજનબેન તથા સ્વ. ભુપેન્દ્રભાઈ વાડીલાલ શાહના જમાઈ દિનેશ (ઉં.
53) તે સોનાલીના પતિ. કરણ, ચિરાગના પિતા. પરેશના ભાઈ. 6ઠ્ઠીને શુક્રવારે રામશરણ પામ્યા
છે. પ્રાર્થનાસભા 8મીને રવિવારે સાંજે 5.30થી 7. ઠે. : શુકુર ભવન, ન્યુ નેશનલ માર્કેટ,
રફી અહમદ કીડવાઈ રોડ, આઝાદનગર, વડાલા. લૌ. વ્ય. બંધ છે.
વડનાગરા નાગર
પાટણના ભાર્ગવભાઈ બક્ષી (ઉં. 71) તે સ્વ.
અરુંધતીબેન અશ્વિનકુમાર બક્ષીના પુત્ર. નીતાબેનના પતિ. અવશારભાઈ, રીટાબેન અનિલભાઈ વહિયા,
સ્વ. હરેનભાઈ બક્ષીના ભાઈ. નીરવ, હેતલ રાજાણી, મોસમ લોઢિયાના પિતા. સ્વ. ત્રિપાઠી મહાશ્વેતાબેન
મહાવીરભાઈના જમાઈ. 6ઠ્ઠીએ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા 9મીને સોમવારે સાંજે
5.30થી 7. ઠે. : આધાર હોલ, દોલત નગર રોડ નંબર 10, બોરીવલી (પૂ.).
પાટણ દશા પોરવાડ વૈષ્ણવ
પાટણના ઉમા મહેતા (ઉં. 74) તે સ્વ. શાંતાબેન
તુલસીદાસ મહેતાના પુત્રી. સ્વ. ભુપેન્દ્ર, મહેશ, નિખિલ, સ્વ. દમુ, સ્વ. મીનાક્ષી, દેવિકાના
બહેન. રેખા, જ્યોતિ, રેશમાના નણંદ 6ઠ્ઠીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય.
બંધ છે.
હાલાઈ લોહાણા
અંજનાબેન ગણાત્રા (ઉં. 78) તે સ્વ. તારામતી
મોહનલાલ ગણાત્રા શેરગઢવાળાના પુત્રવધુ. સ્વ. વિનોદચંદ્રના પત્ની. હિમાંશુભાઈ, શીશીરભાઈ,
ભાવનાબેનના માતા. નરેશભાઈ, જયંતભાઈ, છાયાબેન મધુકર કોટેચા, કિર્તીદાબેન રસિકકુમાર સામાણી,
ઉપેશભાઈના ભાભી. સ્વ. કેશવજી ગોકળદાસ ઠકરારના દીકરી શનિવાર, 7મીએ શ્રીજીચરણ પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 8મીએ સાંજે 5થી 6.30. ઠે. : કાંદિવલી હાલાઈ લોહાણા
બાલાશ્રમ, મથુરાદાસ એક્સટેન્શન રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
અમરેલીના સ્વ. રતિલાલ જીવરાજ નિર્મળ અને
ચંદ્રાબેનના પુત્રવધુ. સ્વ. રવિન્દ્રના પત્ની કિરણબેન (ઉં. 54) તે સ્મિત, રિદ્ધિશા,
આદિત્યના માતા. સ્વ. બેચરદાસ કેશવજી ભૂછડા, સ્વ. મંજુબેનના પુત્રી. પ્રતિમા દિપકકુમાર
ગાંધીના ભાભી 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
વીસા સોરઠિયા વણિક
રહીજના નીખાભાઈ (ભરત) વલ્લભદાસ શાહ (ઉં.
92) 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. જીતા, અજય, સ્વ. હિરેનના પિતા.
હેમંતભાઈ, શિબાની, આલ્થીયાના સસરા. રોહનના દાદા. વિનીત - નિકીતાના નાના. લૌ. વ્ય. બંધ
છે.
દસ ગામ પંચાલ
ખડકી - ડુંગરીના ગં.સ્વ. લક્ષ્મીબેન પંચાલ
(ઉં. 81) 5મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ઠાકોરલાલ રામજીભાઈનાં પત્ની. દેવેન્દ્રભાઈ, મુકેશભાઈ, નીતાબેનનાં માતા. મીતાબેન,
નૂતનબેન, કૌશિકભાઈનાં સાસુ. સ્વ. ભાણીબેન દયારામ પીતાંબર વાપીવાળાનાં પુત્રી. પ્રાર્થનાસભા
9મીને સોમવારે સાંજે 4.30થી 6.30. ઠે. : મહેશ્વરી પ્રગતિ મંડળ, પહેલા માળે, મહેશ્વરી
ભવન , ન્યૂ લિંક રોડ વિસ્તારીત, ઓશિવરા પોલીસ સ્ટેશનની નજીક, શ્રીજી હોટલની સામેની
ગલી, અંધેરી (પ.). લૌ. તેમ જ અન્ય વ્ય. બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ચોરવાડના સ્વ. વસંતરાય વલ્લભદાસ મહેતા
તથા સ્વ. પુષ્પાબેનના પુત્ર કિરણભાઈ (ઉં. 70). તે નિતાબેનના પતિ. કૃણાલ, માનસીના પિતા.
જયશ્રી, સ્વ. મુકેશના ભાઈ. વસંતભાઈ ગાંધીના જમાઈ 4થીએ શ્રીચરણ પામ્યા છે. લૌ. વ્ય.
બંધ છે.
લોહાણા
જોડિયાના સ્વ. ચિમનલાલ મોતીલાલ પોપટના
પુત્ર. પુરુષોત્તમદાસ શિવજી કોટકના જમાઈ પંકજભાઈ (ઉં. 61). તે મયુરીબેનના પતિ. સ્વ.
ઉમેશ, અતુલના ભાઈ. એકતા યુગલ ઠક્કર, ઈશિતા વિજય શર્મા, જુગલના પિતા 5મીએ શ્રીજીચરણ
પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય.
બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ- નલિયા (ભડલી)ના કેશવજીભાઈ (શંભુભાઈ)
(ઠક્કર) કોઠારી (ઉં. 85) ગુરુવાર, 5મીએ શ્રીરામશરણ પામ્યા છે. તે સ્વ. રૂક્ષ્મણીબેન
માવજી વીરજીના પુત્ર. સ્વ. કુસુમબેન (િવમળાબેન)ના પતિ. યોગેશના પિતા. નંદકુમાર, સ્વ.
વસંતકુમાર, પ્રભુદાસના ભાઈ. ડાઇબેન વિઠલદાસ વેલજી ઠક્કરના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા
રવિવાર, 8મીએ સાંજે 5થી 6.30. ઠે. : ગોપુરમ (ભાગીરથી) હૉલ, ડૉ. આર. પી. રોડ, જ્ઞાન
સરિતા સ્કૂલની બાજુંમા, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
ભુજ (કચ્છ)ના ચંદ્રપ્રભા (ચંદ્રિકાબેન)
ઠકકર (કોઠારી) (ઉં. 77). તે સ્વ. વિજયાબેન કેશવજી વાલજી કોઠારી (બચુભાઈ કોઠારી)નાં
પુત્રવધૂ. સ્વ. ઝવેરલાલનાં પત્ની. ઉત્પલા, જીજ્ઞાનાં માતા. સ્વ હીરાગૌરીબેન (બબીબેન),
કુસુમબેન, સુલોચનાબેનનાં ભાભી. સ્વ. જયાબેન રણછોડદાસ કરશનજી તન્નાનાં પુત્રી 5મીને
ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થના રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
દશા લાડ વણિક
સૌરભભાઈ. વૃંદાના પતિ. હેત્વી, પૂરવના પિતા. ભરતભાઈ અને મીનાબેન શ્રોફના પુત્ર.
ભાવેશભાઈ, વૈશાલીબેન શાહના ભાઈ. રેણુકાબેન અને દિનેશભાઈ પરીખના જમાઈ 5મીને ગુરુવારે
શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 8મીને રવિવારે સાંજે 5 થી 7. ઠે. : સંન્યાસ આશ્રમ,
પહેલે માળે, બજાજ રોડ, વિલે પાર્લે (પ.).
વીસા લાડ વણિક
જંબુસરના વાસંતી શાહ (ઉં. 86) 6ઠ્ઠીએ અવસાન
પામ્યાં છે. તે સ્વ. ઉત્તમલાલ ભાગલિયાનાં પુત્રી. સ્વ. વૈકુંઠલાલનાં પત્ની. દેવાંગી,
દીપનનાં માતા. પ્રફુલ, જિજ્ઞાનાં સાસુ. કાજોલ, ડિમ્પલનાં નાની છે. પ્રાર્થનાસભા રાખી નથી.