કવીઓ જૈન
સમાઘોઘાના વસનજી ગાલા (ઉં. 74) 5મીએ અવસાન
પામ્યા છે. તે લક્ષ્મીબેન રતનશીના પુત્ર. નિર્મળાના પતિ. દિપ્તી, પૂજાના પિતા. મુરજી,
નાગજી, તલકશી, પ્રેમજી, દમયંતીબેન, ઝવેરબેનના ભાઇ. સુંદરબાઈ મેઘજીના જમાઈ. પ્રા. :
કરસન લધુ હોલ, દાદર (પ.). 2થી 3.30.
મેરાઉના પ્રેમચંદ દેઢિયા (ઉં. 79) 6મીએ
અવસાન પામ્યા છે. તે દેવકાંબેન હિરજી લાલજીના પુત્ર. સુલોચનાના પતિ. રાજેશ, પુનીલ,
ડોલીના પિતા. નેમચંદ, લક્ષ્મીબેન, ઝવેરબેન, રતનબેનના ભાઈ. જરાવબેન બાબુલાલ દેવશીના
જમાઈ. પ્રા. : કરસન લધુ નીસર હોલ, દાદર (પ.) 4થી 5.30.
સણોસરાના મંજુલા નાગડા (ઉં. 75) 5મીએ અવસાન
પામ્યા છે. તે કંકુબાઈ રાયશી જેઠાના પુત્રવધુ. ગાંગજીના પત્ની. વિજય, કુસુમ, હિનાના
માતા. સુંદરબાઈ ખીમજીના પુત્રી. ચુનીલાલ, પ્રેમજી, હરેશ, પુષ્પા, વિણાના બેન. પ્રાર્થના
રાખી નથી. ઠે. : ગાંગજી નાગડા, સણોસરા.
બિદડાના કિરણ ફુરીયા (ઉં. 63) 5મીએ અવસાન
પામ્યા છે. તે ચંચળબેન ધનજી મોણશી (માસ્તર)ના પુત્ર. દક્ષાબેનના પતિ. મિતુલ, ભક્તિના
પિતા. સ્વ. રમેશ, સ્વ. હેમલતા, જીતેન્દ્રના ભાઇ. રતનબેન લક્ષ્મીચંદ શામજી વોરાના જમાઇ.
પ્રાર્થના રાખી નથી. ઠે. : દક્ષા ફુરીયા, 1301, 92 બેલ વ્યુ, સોડાવાલા લેન, બોરીવલી
(પ.).
ગોધરાના દેવચંદ ભેદા (ઉં. 83) 6ઠ્ઠીએ અવસાન
પામ્યા છે. તે લધીબાઈ લાલજી કેશવજી ભેદાના પુત્ર. વાસંતીબેનના પતિ. રાજીવ, રાજેશના
પિતા. સુંદરજીભાઈ, નાનજીભાઈ, તલકશીભાઈ, જીતુભાઈ, મણીબેન લાલજી પાલણ, કિરણબેન કેશવજી
રતનશીના ભાઈ. નર્મદાબેન હીરજી લધાભાઈ મારૂના જમાઈ. પ્રાર્થના ‘આજે’ સાંજે 4.30થી
6. ઠે. : મોગરા બેંકવેટ, ઓફ જુહુ વર્સોવા લીંક રોડ, એચડીએફસી બેંકની પાછળ, ચાર બંગલા,
અંધેરી (પ.).
નરેડીના નવીનભાઈ નાગડા (ઉં. 71) 5મીએ અવસાન
પામ્યા છે. તે લક્ષ્મીબેન ભવાનજીના પુત્ર. હિરબાઈ લીલાધર કારાણીના જમાઈ. જ્યોતિબેન
(ખમ્મા)ના પતિ. આશિષ, ડેનીશ (જીનુ)ના પિતા. વિશનજી, દેવચંદ, દામજી, પ્રવિણ, નિર્મળા,
ચંદ્રિકાના ભાઈ. પ્રા. : યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ ફ્લોર, સ્વામી નારાયણ મંદિરની બાજુમાં,
દાદર (પૂ.). 4થી 5.30.
પ્રાગપુરના કંચનબેન ગાલા (ઉં. 70) 6ઠ્ઠીએ
અવસાન પામ્યા છે. તે હાંસબાઈ પ્રેમજી અમરશી ગાલાના પુત્રવધુ. રમેશભાઈના પત્ની. નમ્રતા,
દર્શનાના માતા. કુંવરબાઈ દેવરાજ પુંજાના પુત્રી. તરૂણ, નરેન્દ્ર, રતનબેન કુંવરજી, અમૃત
રતીલાલ, અરૂણા કાંતિલાલ, હેમલતા વસંત, ચંદ્રિકા તલકશીના બેન. પ્રા. : કરસન લધુ નીસર
હોલ, દાદર (પ.). 10.30થી 12.
વાગડ વી.ઓ.જૈન
સામખીયારીના અરઘાબેન ગડા (ઉં. 90) ગુરુવાર,
5મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. મોંઘીબેન હિરજી ગુણશીનાં પુત્રવધૂ. સ્વ. ડુંગરશીનાં
પત્ની. વિરમ, મણીલાલ,અમૃતલાલ, દામજી, મણી, દિવાળી, હંસા, સંસારપક્ષે પૂજ્ય સ્વાતીબાઈ
મહાસતીનાં માતા. લક્ષ્મી, દમયંતી, સ્વ.દમયંતી, મીરા, કેસર, વેલજી, બોરીચા, પદમશી સાવલા,
જયંતીલાલ ગાલાનાં સાસુ. કુલદીપ, વૈભવ, નિશીતા, ખુશીનાં દાદી. સ્વ. જેઠીબેન વણવીર શાહનાં
દીકરી. પ્રાર્થનાસભા 9મીને સોમવારે 10થી 11.30. ઠે. : પ્યુપીલ્સ સ્કૂલ, એસ.વી.રોડ,
પોલીસ સ્ટેશનના બાજુમાં, ખાર (પ.).
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ઢુંઢસરના સ્વ. શામજીભાઈ લવજીભાઈના પુત્ર
પરમાણંદદાસ (ઉં. 97) 7મીને અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. હરીભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ.
શાંતિભાઈ, સ્વ. ગજરાબેન બાબુભાઈ દોશી, સ્વ. વિમળાબેન મોહનલાલ મહેતા, સ્વ. કાંતાબેન
પ્રભુદાસ દોશીના ભાઈ. અરવિંદ, શશીકાંત, હિતેશ, સ્વ. રંજનબેન કનૈયાલાલ નવમાળીદાસ શાહ,
ઈચ્છાબેન સુર્યકાંતકુમાર નગીનદાસ રવાસાના પિતા. મિતાબેન, વર્ષાબેન, મનીષાબેનના સસરા.
સ્વ. હરીલાલ ગાંડાલાલના જમાઈ. ઠે. : એ-502, રેખાનિકેતન,
લિબર્ટી ગાર્ડન રોડ નંબર 3, મલાડ (પ.). સાદડી, લૌ. વ્ય. બંધ છે.