દિલ્હીમાં શ્રીરામ કૉલેજના કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર
પાક નાપાક હરકત કરે છે ત્યારે સેના ઘૂસીને મારે છે
નવી દિલ્હી, તા. 5 : અહીંની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સની 100મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત સમારોહને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક તરફ વિપક્ષો પર તીવ્ર પ્રહારો કર્યા હતા તો બીજી તરફ યુવાઓને આકર્ષવાના પ્રયાસ પણ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે 2013માં પોલીસી પેરાલિસીસ એટલે કે નીતઓ અમલમાં મુકવાની કચાશથી આગળ વધીને બહુ લાંબી મજલ કાપી....