• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

શ્રીલંકા સામેની વન-ડે અને ટી-20 શ્રેણી માટે ઇંગ્લૅન્ડની ટીમનું એલાન

નવી દિલ્હી, તા. 5 :  ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામે આગામી ટી20 અને વન ડે શ્રેણી માટે ટીમનું એલાન કર્યું છે. 16 ખેલાડીની બન્ને ટીમની આગેવાની હેરી બ્રુક કરશે. આ ઉપરાંત જેમી ઓવરટનની ટી20-વનડે ટીમમાં વાપસી થઈ છે. વર્ષની શરૂઆતે ઈજાનાં કારણે ભારત સામેની શ્રેણીમાંથી ઓવરટન બહાર રહ્યો હતો જ્યારે ઓપનિંગ બેટ્સમેન એન્યુરિન ડોનાલ્ડને ટી20 શ્રેણી માટે પહેલી વખત....