• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

મહિલા એશિયા કપ : થાઈલૅન્ડ સામે ભારતનો મુકાબલો

જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા

નવી દિલ્હી, તા. 29 : ભારતીય ટીમ થાઈલેન્ડ સામેના મુકાબલાથી મહિલા એશિયા કપ 2026નો આગાઝ કરશે. 20-20 ઓવરનો આ મુકાબલો રવિવારે દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપની ટીમ જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા ઈચ્છશે. થાઈલેન્ડની ટીમ ભારત સામે અત્યારસુધીમાં કોઈપણ મેચ જીતી શકી નથી. બન્ને ટીમ વચ્ચે કુલ ત્રણ વખત ટક્કર.....