• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

પાલિકાના નવા સભાગૃહનો પ્રસ્તાવ આ મહિને મંજૂરી માટે આવશે

મુંબઈ, તા. 5 : ભવિષ્યમાં ગૃહમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં લઈને મુંબઈ મહાપાલિકા 332 કૉર્પોરેટરોની બેઠક ક્ષમતા ધરાવતો એક નવો થિયેટર શૈલીનો કૉર્પોરેટ હૉલ મેળવવાની તૈયારીમાં છે. ફોર્ટમાં આવેલા પાલિકા મુખ્યાલયની સામે છ માળની ઇમારતમાં નવા હૉલનો પ્રસ્તાવ આ મહિનાના અંતમાં મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થવાની શક્યતા છે, એમ પાલિકાના....