• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

સીજેપી કાર્યકરના પિતાને મારપીટ મામલે સ્વતંત્રની ધરપકડ

નવી દિલ્હી, તા. 5 : જંતરમંતર પર પ્રદર્શન વખતે કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર નિશુ આઝાદના પિતા સંજય સાથે  મારામારીના આરોપમાં સ્વતંત્ર ભારદ્વાજની આખરે ધરપકડ કરાઇ હતી. સીજેપી કાર્યકરો અને સગીર કાર્યકર્તાની માગણી અને ફરિયાદના આધારે સ્વતંત્ર વિરુદ્ધ પોકસો કાયદા હેઠળ એફઆઇઆર નોંધાઇ હતી. પટિયાલા હાઉસ કોર્ટે ભારદ્વાજને એક દિવસ માટે રિમાન્ડ હેઠળ પોલીસને....