• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

દ. આફ્રિકાને હરાવીને નામિબિયાએ રચ્યો ઈતિહાસ

ટી20 ટ્રાઈ શ્રેણીની શરૂઆતે જ ઊલટફેર 

નવી દિલ્હી, તા. 29 : ક્રિકેટ જગતમાં ફરી એક વખત મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આઈસીસી રેંકિંગમાં 14મા નંબરની ટીમ નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને 18 રને હરાવ્યું છે. 28 ઓગસ્ટથી શરૂ થયેલી ટ્રાઈ સીરિઝના પહેલા જ મેચમાં ક્રિકેટ ચાહકોને મોટી ઉલટફેર જોવા મળી છે. શ્રેણીમાં મેજબાન નામીબિયાએ પહેલા રમતા 20 ઓવરમાં નવ વિકેટે 169 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકી ધુરંધર માત્ર....