• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

72 કલાક માટે યુક્રેન ઉપર હુમલા રોકવા પુતિનનો આદેશ

અમેરિકી વિશેષ દૂતની રશિયાની મુલાકાત સમયે જ નિર્ણય

નવી દિલ્હી, તા. 5 : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કીવ પર 72 કલાક સુધી હુમલા રોકવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર રશિયા અને યુક્રેનની મુલાકાતે છે. બંને અમેરિકન પ્રતિનિધિઓ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા છે અને તેમનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને ફરીથી આગળ....